કહેવાય છે કે માણસનો ચહેરો એના મનનો અરીસો હોય છે. જે મનમાં હોય એ ચહેરા પર દેખાઈ આવે. એ રીતે, રસ્તે જતાં નજરે પડતાં સાઇનબોર્ડ આપણા સમાજનો અરીસો હોય છે. અહીં આપેલાં આવાં કેટલાંક સાઇનબોર્ડ પર નજર દોડાવો. ગમે તો દુનિયાભરનાં આવાં બોર્ડનો ખજાનો ખોલી શકો છો આ સાઇટ પર...
અંક ૦૦૮, ઓક્ટોબર ૨૦૧૨માં પ્રકાશિત થયેલ લેખો
લેખના શીર્ષક પર ક્લિક કરી લેખ જુઓ.
બ્લુ ટેગ પર ક્લિક કરી, એ વિભાગમાં અત્યાર સુધીમાં પ્રકાશિત તમામ લેખ જુઓ.