| Info World

ગ્રામરના 10 નિયમો સમજાવતું ઇન્ફોગ્રાફિક

ઇંગ્લિશ ગ્રામરની વાત આવે ત્યારે ભલભલા લોકો, નાની નાની વાતમાં ભૂલ કરી બેસતા હોય છે. તમે પણ એપોસ્ટ્રોફીમાં ગૂંચવાતા હોય કે Their, There કે They're જેવા શબ્દોમાં ભૂલ કરતા હો, તો ઇંગ્લિશ ગ્રામરના સામાન્ય દસ નિયમો તરફ ધ્યાન દોરતું, યુનિવર્સિટી ઓફ ફિનિક્સનું નીચેનું...

એક ટ્વીટની મજેદાર સફર

અહીં બાજુમાં જે આપ્તોયું છે એ તો  ફક્ત હળવાશભરી કલ્પના છે, પણ સોશિયલ મીડિયા છે જબરજસ્ત પાવરફુલ. તેની તાકાત સમાયેલી છે આંખના પલકારામાં એક સાથે અનેક લોકો સુધી પહોંચવાની તેની ક્ષમતામાં. હમણાં ટીવી પર પેલી ‘જજસા’બ, એક નહીં, અનેક ચશ્મદીદ ગવાહ હૈં’ વાળી જાહેરાત જોતા જ હશો!...

ગોવાળ ઘેર બેસીને ગાયો ચરાવશે?

સન ૨૦૨૦માં ઇન્ટરનેટ વાપરનારા કેટલા હશે તેના કરતાં તે કઇ રીતે અને ક્યાં ક્યાં વપરાશે તે જાણવું રસપ્રદ છે. એક ચક્કર લગાવીએ આંકડા અને અનુમાનોની દુનિયામાં! આપણે કેવા રસપ્રદ સમયમાં જીવીએ છીએ! જીવનના છ-સાત દાયકા પૂરા કરી લેનારા લોકોને પૂછો તો એ કહેશે કે "એક જમાનામાં અમે...

ટેલિકોમ કંપનીઓમાં પ્રાઇસ વોરની શરૂઆત

મોબાઇલ માર્કેટમાં રિલાયન્સ જિયો ઇન્ફોકોમના ૪-જી લોન્ચ સાથે ટેલિકોમ કંપનીઓમાં આંચકા વર્તાવા લાગ્યા છે. રિલાયન્સ તેની પરંપરા મુજબ અત્યંત ઓછા દરના પ્લાન રજૂ કરે તેમ હોવાથી દરેક ટેલિકોમ કંપની પોતપોતાના ગ્રાહકો જાળવી રાખવા માટે અત્યારથી પાણી પહેલાં પાળ બાંધવા લાગી છે....

વિશ્વમાં ફક્ત ૧૦૦ લોકો હોત તો…

ઘણી વાર અમુક બાબતોને આપણે શક્ય એટલી સરળ બનાવી શકીએ તો તેનું ઊંડાણ સમજી શકીએ. પૃથ્વી પર વસતા લોકોના સંદર્ભમાં, આપણા સૌનું જીવન, રહેણીકરણી, ધર્મ, કુદરતી અને માનવસર્જિત સંસાધનો વગેરે આપણા સૌ વચ્ચે કેવા પ્રમાણમાં વહેંચાયેલું છે એ સમજવા માટે, કેટલાક લોકોએ આપણી પૃથ્વી પર...

કેવી રીતે બદલાઈ રહ્યું છે શિક્ષણ?

ડીગ્રી મેળવવા માટે હજી પણ કોલેજમાં એડમિશન લીધા વિના છૂટકો નથી, પણ જ્ઞાન વિસ્તારવું હોય તો ઓનલાઇન એજ્યુકેશનથી અનેક મફત સ્રોત વિકસી રહ્યા છે. જાણો બદલાતા શિક્ષણની તરેહ, એક રસપ્રદ ઇન્ફોગ્રાફિકમાં. ઇન્ટરનેટના લીધે શિક્ષણક્ષેત્રે ધરમૂળથી પરિવર્તન આવી રહ્યું છે. વિશ્વના કોઈ...

લોકસભાનું ચૂંટણીતંત્ર

આ અંક તમારા હાથમાં પહોંચશે ત્યારે લોકસભાની ચૂંટણીનો પહેલો તબક્કો શરુ થવામાં હશે કે શરુ થઈ ગયો હશે. આ ચૂંટણીમાં કુલ ૮૧.૪ કરોડ લોકો મત આપી શકશે (આખા યુરોપના બધા દેશોની કુલ વસતિ આના કરતાં ઓછી છે), વર્ષ ૨૦૦૯ની ચૂંટણીમાં આના કરતાં ૧૦ કરોડ ઓછા મતદાર હતા. ભારતમાં કુલ...

સ્માર્ટફોનનો ઉપયોગ : કેવો અને કેટલો?

દુનિયા આખી પર સ્માર્ટફોન છવાઈ રહ્યા છે, તેમના ઉપયોગના બદલાતા ટ્રેન્ડની રસપ્રદ માહિતી એક મિનિટ માટે, તમારા હાથમાં રહેલા આ છાપાની ગડી વાળો અને આજુબાજુ નજર ફેરવો. તમે ઘરમાં એકલા જ બેઠા હો તો જુદી વાત છે (તો બીજા હાથમાં મોબાઇલ હશે!), બાકી બીજી ફક્ત એક વ્યક્તિ તમારી...

વર્ષ ૨૦૧૨માં ઇન્ટરનેટ : આંકડાની નજરે

ઇન્ટરનેટ પર દરરોજ કેટકેટલુંય બનતું રહે છે. ઇમેઇલ્સ, સોશિયલ સાઇટ્સ પર અપડેટ્સ, વીડિયો અને ફોટો અપલોડ, સ્માર્ટફોન પર ઇન્ટરનેટનો વપરાશ... આ બધી બાબત વાસ્તવમાં કેટલા મોટા પાયે બની રહી છે એ દર્શાવતા કેટલાક આંકડા ઇન્ટરનેટ પર એક સાથે કેટકેટલું બને છે! અસંખ્ય લોકો એકબીજાને કે...

સાયબરજગતની ચિત્રાત્મક રજૂઆત

ઇન્ટરનેટ પર વિવિધ વિષયોના ઇન્ફોગ્રાફિક્સની ભીડ જામવા લાગી છે એ તો આપણે જાણીએ છીએ. એક સાઇટ પર, ખુદ ઇન્ટરનેટના પોતાના વિઝ્યુઅલાઇઝેશનનો પ્રયોગ શરુ થયો છે. આ દુનિયા અજબ ગજબના લોકોથી ભરેલી પડી છે, જે પોતાના શોખ અને રસના વિષયમાં ખાસ્સા એવા ઊંડા ઊતરી શકે છે અને ઇન્ટરનેટના...

ઇન્ટરનેટની સાઇઝ કેટલી?

આખા ઇન્ટરનેટ પર જેટલી માહિતી છે એની કાગળ પર પ્રિન્ટ આઉટ કાઢીએ તો એ કેટલા વિસ્તારમાં પથરાય? આ ઇન્ટરનેટ, આમ સાઇઝની રીતે જોવા જઈએ તો કેટલુંક મોટું હશે? કંઈ અંદાજ આવે છે? લગભગ તો, આપણે આવો સવાલ થાય નહીં અને થાય તો થોડો સમય માથુ ખંજવાળી, કેટલા દેશ અને દરેકમાંની ઇન્ટરનેટ પર...

સંદેશાવ્યવહારની સદીઓ જૂની સફર

આજે પલકવારમાં દુનિયાના બીજા છેડે બેઠેલી વ્યક્તિ સાથે આપણે લિખિત સંદેશાની આપલે કરી શકીએ છે, પણ આ શક્ય બન્યું છે હજારો વર્ષથી ચાલતી, સતત વિકસતી રહેલી માનવીની મથામણમાંથી. ઇ-મેઇલની શોધને ૪૦ વર્ષ થયાં, એને સંદર્ભ તરીકે રાખીને આપણે સંદેશાવ્યવહારનાં મૂળિયાં તપાસીએ.  ગયા...

નેટ પર કોઈ સલામત નથી

ઇન્ટરનેટ પર આપણી માહિતી સલામત નથી એ તો આપણે જાણીએ છીએ, પણ આ સલામતી કેટલી વ્યાપક છે એ બતાવે છે આ ઇન્ફોગ્રાફિક ઇન્ટરનેટ પર તમે ગૂગલની અલગ અલગ સર્વિસનો ઉપયોગ કરો કે ફેસબુકમાં મિત્રો સાથે સંપર્ક રહો કે જુદી જુદી વેબસર્વિસ તેનો લાભ લો ત્યારે ઘણું ખરું સૌથી પહેલું પગલું હોય...

ઈ-મેઇલ ખરેખર કેવી સફર ખેડે છે?

આપણે ઈ-મેઇલ લખ્યો અને મેઇલ મેળવનારે વાંચ્યો - વાત ફક્ત આટલી ટૂંકી છે, પણ આ બે તબક્કા વચ્ચે શું થાય છે? તમે તમારા કમ્પ્યુટરમાંનો આઉલૂક કે મોઝિલા થંડરબર્ડ જેવો કોઈ ઈ-મેઇલ પ્રોગ્રામ ખોલ્યો અથવા સીધા ઇન્ટરનેટ પર જઈને યાહૂ કે જીમેઇલમાં લોગ-ઇન થયા, કમ્પોઝ મેઇલ પર ક્લિક કરી,...

મોબાઇલ ક્રાંતિ : એક સાંધે ત્યાં તેર તૂટશે?

 મોબાઇલનો વપરાશ સખત વધી રહ્યો છે અને સામે તેના આધાર સમા સ્પેક્ટ્રમની ઉપલબ્ધિ સતત ઘટતી જાય છે - અમેરિકાની સ્થિતિ દર્શાવતં આ બે ઇન્ફોગ્રાફિક આવી રહેલા સમયનો ચિતાર આપે છે. આ બધું ક્યાં જઈને અટકશે? મોંઘવારી અને ભ્રષ્ટાચારના આંકડા સતત વધતા જોઈને લોકો આવા નિસાસા નાખે એ તો...

સ્ટોરેજ મીડિયા : કોણ કેટલું ભરોસાપાત્ર?

તમારા પરિવારના ફોટોગ્રાફ કે તમારા બિઝનેસનો અત્યંત મહત્ત્વનો ડેટા તમારે વર્ષોવર્ષ સાચવી રાખવો હોય તો કયા મીડિયા પર ભરોસો મૂકી શકાય તેમ છે? જુદા જુદા મીડિયાની રસપ્રદ સરખામણી કરે છે આ ઇન્ફોગ્રાફિક. આગળ શું વાંચશો? કમ્પ્યુટર મીડિયા ઓડિયો મીડિયા વીડિયો મીડિયા ફોટો મીડિયા...

ગ્રામરમાં ગરબડ કરો છો?

ઇંગ્લિશ ઇઝ એ ફન્ની લેન્ગ્વેજ! વાત સાચી, પણ એમ હસી કાઢવાથી ચાલશે નહીં. ઇંગ્લિશમાં, ખાસ કરીને વ્યાકરણમાં થતી કેટલીય સામાન્ય ભૂલો સમજાવતું આ ઇન્ફોગ્રાફિક બ્લોગર્સ માટે તૈયાર થયું છે, પણ સૌને કામનું છે. અહીં જાણી લો તેના મુદ્દાઓ, સરળ ગુજરાતી ભાષામાં! YOUR/YOU'RE આપણે...

વિશ્વમાં કઈ ભાષાનું કેટલું ચલણ?

માણસજાતે અભિવ્યક્તિ માટે ભાષા વિક્સાવી ત્યારથી સતત પાંગરેલી ભાષાઓની સંખ્યા હવે સાત હજારે પહોંચી છે, પણ નિષ્ણાતો કહે છે કે હવે ભાષાવૈવિધ્ય ભૂંસાતું જશે. વિશ્વની ભાષાઓ ભૂંસાઈ રહી છે? શું સમય જતાં વિશ્વમાં માત્ર ગણીગાંઠી ભાષાઓ જ બોલાતી હશે? આવારા સમયી વાત તો છી, અત્યારે...

એરાઉન્ડ ધ વર્લ્ડ ઇન ૬૦ સેકન્ડસ

ઓક્ટોબર ૨૦૧૧માં ગૂગલ અર્થ પ્રોગ્રામ ડાઉનલોડ થવાની સંખ્યા એક અબજે પહોંચી! ભૌગૌલિક અંતર સતત ઘટાડી રહેલી ટેક્નોલોજી અને તેની શક્તિ દર્શાવતું આ ઇન્ફોગ્રાફિક ગૂગલ અર્થનો નિકટનો પરિચય કરાવે છે. આપણે ભારતીયો એક અબજી સંખ્યો ઓળંગી ગયા છીએ એટલે આમ તો આપણે એક અબજ સંખ્યા એટલે...

ડિજિટલ સ્ટોરેજ : કર લો દુનિયા મુઠ્ઠી મેં

જીબી સ્ટોરેજની ક્ષમતા હોય એની કોઈ નવાઈ નથી રહી અને ટચૂકડી પેનડ્રાઇવમાં પણ પાર વગરનો ડેટા સમાઈ જાય છે ત્યારે ડિજિટલ સ્ટોરેજના શરૂઆતથી આજ સુધીના પડાવો પર એક નજર. એક સમયે જ્યારે મોબાઇલના હેન્ડસેટ ઈંટની યાદ અપાવે એવા તોતિંગ હતા અને કોલના દર એથીય વધુ વજનદાર હતા એ સમયે, સાવ...

કમ્પ્યુટરની આંખો પર અસર, ઊડતી નજરે

કમ્પ્યુટરના વધુ પડતા ઉપયોગથી આંખોને નુક્સાન પહોંચી શકે છે એ જૂની વાત છે. આ નુક્સાન આપણે કેમ ઘટાડી શકીએ અને ખાસ તો ટેક્નોલોજી પોતે આપણને આમાં કઈ રીતે મદદરૂપ થઈ રહી છે એ જાણવા જેવું છે. આગળ શું વાંચશો? કમ્પ્યુટર પર કામ કરો આ રીતે કમ્પ્યુટરના રેડિએશનથી બચો ટેકનોલોજી મદપ...

સમય સાથે બદલાતાં જ્ઞાનકોષનાં સ્વરૂપ

ગયા મહિને પ્રિન્ટેડ પબ્લિકેશન્સના એક યુગનો અંત આવ્યો! ૨૪૪ વર્ષથી પ્રિન્ટ થતા એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકાની પ્રિન્ટેડ આવૃત્તિ પર પૂર્ણવિરામ મૂકી દેવામાં આવ્યું. અંગ્રેજી ભાષામાં સૌથી વધુ લાંબા સમયથી પ્રકાશિત થતો આ એકમાત્ર સંદર્ભ ગ્રંથનો સંપુટ હતો. એવું કહેવામાં આવતું...

અક્કલ બડી કે ટેક્‌નોલોજી?

અક્કલ બડી કે ભેંસ? અત્યાર સુધી મજાકમાં પુછાતા આ પ્રશ્નનો હવે ગંભીરતાથી લેવો પડે તેમ છે કેમ કે આપણી અક્કલને ભેંસ તો નહીં, પણ કમ્પ્યુટર તરફથી ખરેખર જબરી સ્પર્ધા મળી રહી છે, વાંચો માણસ અને કમ્પ્યુટરની જુદી જુદી બાબતોમાં ક્ષમતાની સરખામણી. મૂળ નામ એમનું હરજી લવજી દામાણી,...

ગૂગલ સર્ચ કેવી રીતે કરે છે?

આપણે ગૂગલના સર્ચ બોક્સમાં કંઈક લખીએ અને તરત જ ગૂગલ એ શબ્દ ધરાવતાં અસંખ્ય પેજીસની યાદી આપણી સામે મૂકે છે, જે મોટા ભાગે આપણે ઇચ્છતા હોઈએ એ જ બતાવે. અવું કઈ રીતે થાય છે? વેજ પેજીસમાં શોધ : ગૂગલ સર્ચ એન્જિન તેની આગવી ટેક્નોલોજીથી ઇન્ટરનેટ પરનાં અબજો પેજીસનો ઇન્ડેક્સ કરતું...

આખરે ચાલે છે કઈ રીતે આ ઇન્ટરનેટ?

લાઇટ, રેડિયો, ટીવી, આપણું પોતાનું મગજ... આ બધાંનો આપણે રોજેરોજ ઉપયોગ કરીએ છીએ અને છતાં એ બધાં વિશે ખરેખર કેટલું ઓછું જાણીએ છીએ! ઇન્ટરનેટનું પણ એવું જ છે - ઈમેઇલ, ફેસબુક, સર્ફિંગ આ બધું આપણા રોજિંદા જીવનનો એક ભાગ બની ગયું છે, પણ એ ખરેખર કઈ રીતે કામ કરે છે એ વિશે...

પૃથ્વીનો ક્‌લોઝઅપ ટોપ ટુ બોટમ!

આપણી પૃથ્વીની સપાટી પર આપણે ઊભા હોઈએ ત્યાંથી ૩૫,૦૦૦ ફૂટ ઊંચે આકાશમાં એ એટલા જ અંતરે મહાસાગરોના પેટાળમાં શું છે એનો તાગ મેળવવો હોય તો? તો આપણે અવર અમેઝિંગ પ્લેેટ.કોમ સાઇટ પરના એક અદભુત ઇન્ફોગ્રાફિક જોવું રહ્યું. ઊંચાઈ એ ઊંડાઈનો સ્કેલ જાળવીને તૈયાર થયેલું આ ૧૪૦ ઇંચ...

કાયમ માટે લેન્ડ થઈ ગયેલાં સ્પેસ શટલમાં એક લટાર

એક સફરજન ઝાડની ડાળી પરથી નીચે પડે અને એ ઘટના માણસને છેક અવકાશમાં પહોંચાડી શકે એ આપણે માની શકીએ? આપણે સૌ સ્કૂલમાં પેલી જાણીતી વાત ભણી ગયા છીએ કે વિજ્ઞાની આઇઝેક ન્યૂટન ઝાડ નીચે સૂતા હતા, ઉપરથી સફરજન નીચે પડ્યું અને એમાંથી એમને ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત સ્ફુર્યો (જોકે આ...