Home Tags Wikipedia

Tag: wikipedia

વિકિપીડિયાને આપો સહયોગ

લેખક ઇન્ફર્મેશન ટેકનોલોજીના ફિલ્ડમાં ૧૯૯૨થી કાર્યરત છે. ૨૦૦૮ સુધી નોકરી કર્યા પછી એમણે સ્વતંત્ર કન્સલ્ટન્ટ તરીકે કાર્ય કરવાનું શરૂ કરેલ છે. દેશ-વિદેશનાં વિવિધ સ્થળો પર રહીને કાર્ય કરવાનો અનુભવ મેળવ્યા પછી હાલ તેઓ અમદાવાદ સ્થાયી થઈને દેશ અને દુનિયામાં મુખ્યત્વે ટ્રેનિંગ, આઈટી સ્ટ્રેટેજી અને મેનેજમેન્ટ ક્ધસલ્ટિંગમાં પ્રવૃત્ત છે. વિકિપીડિયા વિશે સામાન્ય રીતે લોકોમાં "જ્યાંથી વિના સંકોચ કોપી મારી શકાય એવી એક વેબસાઇટ એવી માન્યતા જોવા મળતી હોય છે. આપણામાંથી બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે વિકિપીડિયા પર આપણે પોતે કશું ઉમેરીને જ્ઞાન સાથે ગમ્મત પણ...

સ્માર્ટ ગાઇડ

તમે કોઈને ઇન્ટરનેશનલ કુરિયર મોકલ્યું કે તમે ઓનલાઇન શોપિંગ સાઇટમાંથી કંઈ ખરીદી કરી? તમારા શિપિંગ કન્સાઇન્મેન્ટને ટ્રેક કરવા માટે, જે તે સર્વિસની વેબસાઇટ ફંફોસવાને બદલે, પેકેજ નંબર સીધો જ ગૂગલના સર્ચ બોક્સમાં લખો. તમારી શિપિંગ કંપની ઠીક ઠીક મોટી હશે તો તમે સીધા જ તેના ટ્રેકિંગ પેજ પર પહોંચી જશો. કોઈ પણ મહિના-વર્ષના મહત્ત્વના બાનાવો જાણવા માટે વિકિપીડિયામાં સર્ચ બોક્સમાં મહિનો અને વર્ષ લખી જુઓ. અલબત્ત, જે પરિણામો મળશે તે આખા વિશ્વના સંદર્ભે હશે.

બદલી નાખો વિકિપીડિયાનો બોરિંગ લેઆઉટ

વિકિવેન્ડ વિશે વધુ જાણો આ લેખમાંઃ વિકિપીડિયાનું નવું ‘જાદુઈ’ સ્વરૂપ!

સ્પાર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે જનરલ નોલેજ વધારવું છે?

આજકાલ સવારે અખબાર હાથમાં લઈએ એટલે મોટા ભાગના સમાચાર એ જ જોવા મળે, જે આપણે આગલી સાંજે જાણી ચૂક્યા હોઈએ. અખબાર અને રેડિયો-ટીવી ઉપરાંત, સમાચારો જાણવાના હવે અનેક અનેક રસ્તા થઈ ગયા છે. દરેક મોટું મીડિયા હાઉસ હવે પોતાની વેબસાઇટ અને એપ ધરાવે છે અને ગૂગલ ન્યૂઝ (http://news.google.co.in) જેવી ઉપયોગી સાઇટ કે તેની એપ પર આપણે દુનિયાભરના અનેક ન્યૂઝ સોર્સમાંથી ભરપૂર જાણકારી મેળવી શકીએ છીએ. એ સિવાય, અહીં આપેલી ન્યૂઝ એગ્રીગેટર સાઇટ કે સર્વિસ, ન્યૂઝ ઉપરાંત બીજી ઘણી રીતે પણ તપાસવા જેવી છે! TLDR World News (https://tldrworldnews.com/) જો...

ઇન્ટરનેટ સહકારી મંડળી વિકીનાં મંડાણ: ૨૫ માર્ચ, ૧૯૯૫

ઇન્ટરનેટ સહકારી મંડળી વિકીનાં મંડાણ: ૨૫ માર્ચ, ૧૯૯૫ વેબસાઇટનું નામ હતું વિકીવિકીવેબ. તેનો હેતુ ફક્ત લોકો માટે નહીં, પણ લોકો દ્વારાની ભાવના અમલી બનાવવાનો હતો. વેબસાઇટ પર ગણ્યાગાંઠ્યા લોકો લખે ને બાકીના ફક્ત વાંચે એવું નહીં. અમુક મયર્દિામાં રહીને સૌ સાઇટ પરની સામગ્રીમાં પોતાનું પ્રદાન આપી શકે. એ રીતે વિકી-સાઇટ દુનિયાના જુદા જુદા ખૂણે બેઠેલા લોકોનું સહિયારું સર્જન બની રહે. સાઇટની શરુઆત કરનાર વોર્ડ કનિંગહામના મનમાં હવાઈ ટાપુની મુલાકાત વખતે કાને પડેલો શબ્દપ્રયોગ વિકીવિકી વસી ગયો હતો. તેનો અર્થ હતો : ફટાફટ કે ઝડપી. સહિયારા પ્રદાનના...

માહિતી અને નક્શાનો મેળાપ

જાણી લો, અનેક રીતે ઉપયોગી વિકિપીડિયાના લેખો જરા જુદી તપાસવાની એક નવી રીત ! જો તમે ગૂગલ મેપ્સના જબરા ફેન હશો તો તમે નોંધ્યું હશે કે ગૂગલ મેપ્સનું પણ શાહરુખ ખાન જેવું થતું જાય છે- પહેલાં જેવી મજા હવે નથી (શાહરુખની બાબતમાં તમારો જુદો મત હોઈ શકે, પણ ગૂગલ મેપ્સમાં તો એવું જ છે!). ગૂગલ મેપ્સમાં જેમ જેમ નવા અપડેટ્સ આવતા જાય છે તેમ તેમ તેની જુદી જુદી ખાસિયતો બંધ થતી જાય છે. તમને કદાચ યાદ હશે કે અગાઉ ગૂગલ મેપ્સ (ગૂગલ અર્થમં પણ) વિકિપીડિયાનું એક...

એરાઉન્ડ ધ વેબ

આગળ શું વાંચશો? ફોન કંપનીને ફટાફટ મંજૂરી ફરી નોકિયાના સ્માર્ટફોન આવશે? ઓનલાઇન ખરીદીમાં દિવાળી ત્રણ હજાર રૂપિયામાં એન્ડ્રોઇડ વન ઇન્ટરનેટ પર લોકપ્રિય બનતી હિન્દી ભાષા પોર્ટેબલ પ્રિન્ટર ફેસબુકની સ્પેશિયલ વાઇ-ફાઇ સર્વિસ ફોન કંપનીને ફટાફટ મંજૂરી ભારતમાં ફેક્ટરી નાખવી હોય તો જરૂરી સરકારી મંજૂરીઓ મેળવવામાં કેટલો સમય લાગે? કોઈ ભારતીય કે એનઆરઆઇને પૂછો તો કદાચ કહેશે કે વર્ષો, પણ હમણાં આંધ્ર પ્રદેશની સરકારે ચાઇનીઝ મોબાઇલ મેન્યુફેક્ચરિંગ કંપની ઝિયોમીને વિશાખાપટ્ટનમમાં પ્લાન્ટ નાખવા માટે જોઈતી તમામ મંજૂરી ફક્ત ૮ દિવસમાં આપી. આંધ્ર પ્રદેશમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ નાખવા માટે ૨૪ પ્રકારની સરકારી...

એરાઉન્ડ ધ વેબ

આગળ શું વાંચશો? ૧૮.૪ ઇંચનું ટેબલેટ! જૂની યાદ તાજી કરાવશે ફોટોઝ ફેસબુકનો વધતો વ્યાપ સર્ચનાં રીઝલ્ટ્સ બદલાઈ રહ્યાં છે! આઇફોન યુઝર્સને વોટ્સએપ વેબની સગવડ મળી માઇક્રોમેક્સ પોતાની ઓએસ વિક્સાવશે ટેક્સીમાં ફ્રી વાઇ-ફાઇ શ્રીલંકામાં બલૂનથી ઇન્ટરનેટ કવરેજ ૧૮.૪ ઇંચનું ટેબલેટ! એક સમાચાર મુજબ, સેમસંગ કંપની ૧૮.૪ ઇંચના ડિસ્પ્લેવાળું એન્ડ્રોઇડ ટેબલેટ વિક્સાવી રહી છે! આ ટેબલેટમાં ૧.૬ ગીગાહર્ટ્ઝ પ્રોસેસર અને ૨ જીબી રેમ હશે. સામાન્ય રીતે આ સાઇઝનાં લેપટોપ હોય છે. એસસ કંપનીએ આ જ સાઇઝમાં ડેસ્કટોપ કમ ટેબલેટ હાઇબ્રિડ ટ્રાન્સફોર્મર ડિવાઇસ લોન્ચ કરી છે. બાજુમાં આપેલી તસવીર તેની છે,...

પ્રતિભાવ

જૂન ૨૦૧૫ની કવરસ્ટોરીમાં, વિકિપીડિયાના નવા જાદૂઈ સ્વરૂપ સમાન વિકિવેન્ડ વિશે વાંચીને મેં એ એક્સ્ટેન્સન ડાઉનલોડ કરી લીધું. ખરેખર બહુ સરસ અને બહુ ઉપયોગી સુવિધા છે. માહિતી આપવા બદલ આભાર. ‘સાયબરસફર’ મજાનું મેગેઝિન છે, આભાર! - ભાવુ ચવાણ, દીવ ‘સાયબરસફર’ મેગેઝિનથી હું ખરેખર ખૂબ ખુશ છું. કમ્પ્યુટર અને નવી ટેક્નોલોજી વિશેની મારી જિજ્ઞાસા સો ટકા સંતોષાય એવું મેગેઝિન છે. આ જ દિશામાં સતત આગળ વધતા રહેશો. જુલાઈ ૨૦૧૫ના અંકમાં એન્ડ્રોઇડ એપ ‘એક્સપેન્સ મેનેજર’ વિશે જાણવાની પણ બહુ મજા પડી. ખરેખર ગજબની ઉપયોગી એપ છે.  આવી બીજી એપ્સ વિશે...

વિકિપીડિયાનું નવું ‘જાદૂઈ’ સ્વરૂપ

વિકિપીડિયાનો જૂનોપુરાણો લેઆઉટ જોઈને કંટાળ્યા છો? એક મજાના એક્સ્ટેન્શનની મદદથી તમે પલકવારમાં વિકિપીડિયાનું સ્વરુપ બિલકુલ બદલી શકો છો, પણ આ વાતમાં ડિઝાઇન ઉપરાંત પણ ઘણું જાણવા જેવું છે! આગળ શું વાંચશો વિકિપીડિયાની શરૂઆત કેવી રીતે થઈ? કહાની મેં જાદુઈ ટ્વીસ્ટ વિકિવેન્ડનો ઉપયોગ કેવી રીતે કરશો વિકિપીડિયાના લેખનો આ રીતે ઉપયોગ થઈ શકે? વિકિવેન્ડ શી કમાલ કરે છે? વિકિવેન્ડની ખૂબીઓ અાકર્ષક કવર ફોટોગ્રાફ સતત સાથે રહેતું ટેબલ ઓફ કન્ટેન્ટસ લિંકનો ક્વિક પ્રિવ્યુ સિમ્પલ ફોટોવ્યૂ સ્માર્ટ સર્ચ કસ્ટમાઈઝેશન બીજી ભાષાઓ મોબાઈલ વર્ઝન બીજી કેટલીક વાત વિકિપીડિયાની વિશાળતા ઉપરની બંને...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.