fbpx

વોટ્સએપથી રોકાતી સ્પેસ ખાલી કરો

By Himanshu Kikani

3

ફોનમાં સ્પેસ ઓછી પડતી હોય તો વોટ્સએપને કારણે, બિનજરૂરી રીતે ડાઉનલોડ થતી બાબતો અટકાવો અને વધુ જગ્યા રોકતી ચેટ્સનો ડેટા પણ ડિલીટ કરો, આ રીતે…

વોટ્સએપમાં કેટલીક સામાન્ય કાળજી ન લઈએ તો તો મિત્રોની કૃપાથી આપણો ફોન ઝડપથી ભરાવા લાગી શકે છે!

વોટ્સએપને કારણે ફોન પર વધતો ભાર બે રીતે અંકુશમાં રાખી શકાય – એક, આપોઆપ ડાઉનલોડ થતી ઇમેજ-વીડિયો પર રોક લગાવીને અને બીજું, વધુ જગ્યા રોકતી ચેટ ડિલીટ કરીને.

આપણા પર  આવેલા મેસેજિસ પર પહેલેથી થોડી બ્રેક રાખો, એટલે કે તમે ઇચ્છો ત્યારે જ મેસેજમાં આવેલી ઈમેજ/વીડિયો વગેરે ફોનમાં ડાઉનલોડ થાય એવું સેટિંગ કરવાથી ફોન પર ઝડપથી ભાર વધશે નહીં. એ માટે આ પેજ પર નીચે દર્શાવેલાં પગલાં લો.

Please Login to view this content. (Not a member? Join Today!)

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!