અવાજ અને આસિસ્ટન્ટથી બદલો તમારી દુનિયા!

વર્ચ્યુઅલ આસિસ્ટન્ટની મદદથી, આપણે ફક્ત બોલીને સ્માર્ટફોન અને અન્ય સ્માર્ટ સાધનો પાસે વિવિધ કામ કરાવી શકીએ છીએ. આવો જાણીએ, સ્માર્ટફોનમાં ગૂગલ આસિસ્ટન્ટના ઉપયોગનાં ક્રમબદ્ધ પગલાં.

x
Bookmark

આપણે સૌ સ્માર્ટફોનથી વાત કરવા માટે ટેવાયેલા છીએ, પણ સ્માર્ટફોન સાથે વાત કરવાની આપણને ઓછી ટેવ છે! નજીકના ભવિષ્યમાં આપણે આ જ રીતે, આપણાં કામ કરવાની આદત પડવાની છે.

અત્યારે ટીવી પર એમેઝોન એલેક્ઝા કે ગૂગલ હોમ જેવા સ્માર્ટ આસિસ્ટન્ટની જાહેરાતો જોઈને, આ ડિવાઇસીઝ એક્ઝેક્ટલી શું છે એ જાણવાનું તમને કુતૂહલ થતું હોય તો જાણી લો કે આ પ્રકારનો (કે પ્રકારની!) આસિસ્ટન્ટ આપણા સ્માર્ટફોનમાં પણ સામેલ છે. નામ છે એનું ગૂગલ આસિસ્ટન્ટ.

તમે ગૂગલ આસિસ્ટન્ટથી બિલકુલ અપરિચિત હો કે પછી તેનો થોડો ઘણો ઉપયોગ કરતા હો, તેનાં સેટિંગ્સમાં ઊંડા ઊતરશો તો જાણશો કે નજીકના ભવિષ્યમાં આપણું દૈનિક જીવન કેટલી હદે બદલાવાનું છે.

આ ડિજિટલ આસિસ્ટન્ટનો આપણે ફોનમાં, હોમ સ્પીકરમાં, સ્માર્ટવોચમાં અને આપણી કારમાં ઉપયોગ કરી શકીએ છીએ અને ફક્ત બોલીને કમાન્ડ આપીને તેની પાસેથી અનેક પ્રકારનાં કામ કરાવી શકીએ છીએ.

આ ગૂગલ આસિસ્ટન્ટ શું છે, તેનાથી શું શું થઈ શકે, તેનાથી શું, કઈ રીતે બદલાશે વગેરે બધું જ આપણે જાણીએ – એકડે એકથી, દરેકે દરેક સેટિંગ સમજીને અને દરેકે દરેક મુદ્દા વિશે વિગતવાર જાણીને!

અને હા, એટલું ખાસ જાણી લો કે ગૂગલ આસિસ્ટન્ટ સાથે તમે ગુજરાતીમાં પણ વાત કરી શકો છો!

Please to view this content. (Not a member? Join Today!)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here