વર્ડમાં ઇટાલિક શબ્દો શોધો

x
Bookmark

માઇક્રોસોફ્ટ વર્ડમાં કોઈ પણ શબ્દ શોધવા માટે ફાઇન્ડ અને એ શબ્દ શોધીને બીજો શબ્દ મૂકવા માટે ‘ફાઇન્ડ એન્ડ રિપ્લેસ’ની સુવિધા છે એ તો આપણે જાણીએ છીએ, પણ ફાઇન્ડ એન્ડ રિપ્લેસની સુવિધા ચોક્કસ શબ્દ ઉપરાંત બીજી ઘણી બાબતો ફાઇન્ડ કરીને રિપ્લેસ કરવા માટે ઉપયોગમાં લઈ શકાય છે એ કદાચ તમારા માટે નવી વાત હશે.

જેમ કે માની લો કે આપણને કોઈના તરફથી વર્ડ ફાઇલ મળી છે અને તેમાં કેટલાક શબ્દો ઇટાલિક કરવામાં આવ્યા છે. આપણે એ શબ્દો શોધીને તેના પર કંઈક કામ કરવાનું છે. આમ તો એ ડોક્યુમેન્ટમાં નજર દોડાવતાં ઇટાલિક શબ્દો નજરે ચઢી જાય પણ એમાં કોઈ શબ્દ આપણી નજર બહાર રહી જવાની પૂરી શક્યતા.

ડોક્યુમેન્ટમાંનો દરેકે દરેક ઇટાલિક શબ્દ પૂરેપૂરી ચોકસાઈ સાથે શોધવા માટે આ પગલાં લઈ શકાય…

Please to view this content. (Not a member? Join Today!)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here