હવે ઈ-મેઇલ પણ એટેચમેન્ટ તરીકે મોકલી શકાશે.
ઘણી સુવિધાઓ એવી હોય છે, જેની ઉણપ આપણને સામાન્ય રીતે સાલતી ન હોય, એની ગેરહાજરી વર્તાતી પણ ન હોય, છતાં ક્યારેક એવી જરૂર ઊભી થાય કે તેની ખોટ જબરજસ્ત સાલે! આવી સુવિધા મળે ત્યારે એવો વિચાર પણ આવે કે અત્યાર સુધી એના વિના કેમ ચાલ્યું?