ફેસબુક એપમાં લોકેશન હિસ્ટ્રી કેવી રીતે તપાસશો અને દૂર કરશો

x
Bookmark

આપણા સૌના હાથમાં સ્માર્ટફોન છે અને એ દરેક સ્માર્ટફોનમાં પાછી ફેસબુકની એપ પણ છે! વાત ગૂગલની હોય કે ફેસબુકની, દરેક મોટી ઇન્ટરનેટ કંપની ખરેખરા અર્થમાં આપણાં પગલાંનું પગેરું દબાવે છે. એમાં પણ ફેસબુક જેવી કંપની તેની એપ મારફતે આપણે ઇચ્છીએ તે કરતાં ઘણા વધુ પ્રમાણમાં આપણી માહિતી એકઠી કરતી હોય છે. અલબત્ત ફેસબુક એવો ધરપત આપે છે કે આપણો આ ડેટા ખાનગી રહે છે અને માત્ર આપણે જ જોઈ શકીએ છીએ. પરંતુ ફેસબુક આપણા વિશે શું શું જાણે છે એ કમસે કમ આપણે તો જાણવું જ જોઈએ!

Please to view this content. (Not a member? Join Today!)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here