સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
‘ડેટા ટ્રાન્સફર પ્રોજેક્ટ’ ને પરિણામે જુદી જુદી સર્વિસ હવે નજીક આવી રહી છે.
જો મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસ એક થઈ શકતાં હોય, તો સાયબરજગતમાં એપલ, ફેસબુક, ટવીટર, ગૂગલ વગેરે એક કેમ ન થઈ શકે?