fbpx

| Updates

અસલી-નકલીનું મંથન

આ અને આવતા મહિનામાં, આપણા મન પર ભારતની ચૂંટણીનું મહાભારત છવાયેલું રહેવાનું છે. નિષ્ણાતો કહે છે કે ચૂંટણી એ લોકશાહી જાળવવાનો સૌથી સારો રસ્તો નથી, પણ અત્યારે તેનાથી વધુ સારો રસ્તો પણ કોઈ નથી! આ ખામી ઓછી હોય તેમ, રાજકીય નેતાઓ અને પક્ષો ચૂંટણી પ્રથાને વધુ ને વધુ દૂષિત કરી...

આજના સમયની જોબ માટે જરૂરી ડિજિટલ સ્કિલ્સ તમે ધરાવો છો?

આજે માત્ર પ્રશ્નોનો મારો કરવો છે! પરીક્ષા માંડ પતી છે કે પતવામાં છે, ત્યાં ફરી પ્રશ્નો કેમ? એવો સવાલ કરનારા વિદ્યાર્થી મિત્રો માટે આ લેખના અંતે ફક્ત એ એક સવાલનો જવાબ આપ્યો છે. બાકીના બધા પ્રશ્નોના જવાબ તમારે જાતે શોધવાના! તમને જીમેઇલમાં જરૂરિયાત મુજબ ફિલ્ટર્સ સેટ...

ઇન્ટરનેટ પર કૃષ્ણયાત્રા

કવિ-સાહિત્યકાર હરીન્દ્ર દવેના પુસ્તક ‘માધવ ક્યાંય નથી’માં, કૃષ્ણની શોધમાં આખું ભારતવર્ષ ભમ્યા પછી નારદને અંતે કૃષ્ણ મળે છે, પણ પ્રભાસમાં કૃષ્ણ દેહોત્સર્ગની પવિત્ર ભૂમિ પર. ત્યારે ઉદ્ધવ નારદને કહે છે કે ‘નારદ, યુગો યુગો પછી કૃષ્ણની મૂર્તિ પાસે જઈ કોઈ ભક્ત કહેશે, નારદે...

ઉચ્ચ અભ્યાસ માટે ઉપયોગી ફ્રી કોર્સીઝ

સાયન્સ અને એન્જિનિયરિંગના અભ્યાસની વાત નીકળે ત્યારે વિશ્વસ્તરે એક નામ અચૂકપણે આદર સાથે લેવાય - મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. ૧૮૬૧માં સ્થપાયેલી આ યુનિવર્સિટીનો મોટ્ટો એટલે કે કાર્યમંત્ર છે ‘‘માઇન્ડ એન્ડ હેન્ડ’’. અમેરિકાની આ યુનિવર્સિટીમાંથી બહાર પડેલા ૯૦...

ગ્રામરના 10 નિયમો સમજાવતું ઇન્ફોગ્રાફિક

ઇંગ્લિશ ગ્રામરની વાત આવે ત્યારે ભલભલા લોકો, નાની નાની વાતમાં ભૂલ કરી બેસતા હોય છે. તમે પણ એપોસ્ટ્રોફીમાં ગૂંચવાતા હોય કે Their, There કે They're જેવા શબ્દોમાં ભૂલ કરતા હો, તો ઇંગ્લિશ ગ્રામરના સામાન્ય દસ નિયમો તરફ ધ્યાન દોરતું, યુનિવર્સિટી ઓફ ફિનિક્સનું નીચેનું...

કમ્પ્યુટર/ફોનની ગુલામીમાંથી આઝાદી મેળવો!

હમણાં કોઈ જગ્યાએ એક સરસ વાત વાંચવા મળી હતી – ટેકનોલોજી આપણે માટે છે, નહીં કે આપણે ટેકનોલોજી માટે! અત્યારે ઇન્ટરનેટ પર જે રીતે પ્રાઇવસીની ચિંતાઓ ઊભી થઈ છે અને બહુ મોટા પાયે આપણી જાસૂસી કરીને આપણા વિશે જાતભાતનો ડેટા એકઠો કરીને તેનો આપણી જ સામે ઉપયોગ કરવામાં આવે છે એ...

વોટ્સએપમાં ફેક ન્યૂઝને નાથવાના પ્રયાસ કેટલા અસરકારક?

ભારત સરકારે ફરજ પાડી એટલે વોટ્સએપે અફવાઓ ફેલાતી રોકવા તરફ પોતાની પ્રતિબદ્ધતા દર્શાવવા માટે થઈને તાત્કાલિક અપડેટ્સ બહાર પાડ્યા, જેમાં સૌથી અગત્યના બે ફેરફારો છે. પહેલું તો એ કે વોટ્સએપ હવે ફોરવર્ડેડ મેસેજને સ્પષ્ટપણે આ મેસેજ ફોરવર્ડેડ છે એવું માર્ક કરીને મોકલે છે જેથી...

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાંથી હરિકેનની તસવીરો!

ગયા અઠવાડિયે, હરિકેન હેક્ટર નામનું વાવાઝોડું પેસિફિક ઓશન પર કેન્દ્રિત થયું, બરાબર ત્યારે, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ) તેની ઉપરથી પસાર થયું! એ સમયે આઇએસએસમાં હાજર લોકોએ હરિકેન અને તેના કેન્દ્રની ઉપરથી કેટલીક તસવીરો લીધી, અને નાસાએ તેને ટવીટર પર શેર કરી. અહીં જુઓ એ...

પેટીએમમાં કેવાયસી સંબંધિત ઉપયોગી માહિતી

મોબાઇલ વોલેટ પેટીએમની ઉપયોગિતા અને લોકપ્રિયતા બંને વધી રહ્યાં છે તેમ તેમ તેને સંબંધિત ફ્રોડ પણ વધી રહ્યા છે. તમે જાણતા હશો કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ તમામ મોબાઇલ વોલેટના યૂઝર્સ માટે ‘નો યોર કસ્ટમર્સ (કેવાયસી)’ પ્રક્રિયા ફરજિયાત કરી છે અને તેના વિના મોબાઇલ વોલેટથી...

કમ્પ્યુટરમાં બે વિન્ડોમાં કામ કરવું સહેલું બનાવો આ રીતે…

તમારે કમ્પ્યુટરના સ્ક્રીન પર બે વિન્ડો એક સાથે ઓપન કરીને કામ કરવાનું થાય છે? તો બે વિન્ડોને આખા સ્ક્રીનના બરાબર અડધા અડધા ભાગમાં વહેંચી નાખવા માટે વિન્ડોની ઉપલી પટ્ટીએથી તેને ડ્રેગ કરી સ્ક્રીનને ડાબે કે જમણે છેડે લઈ જાઓ. એ વિન્ડો આપમેળે બરાબર અડધા ભાગમાં ગોઠવાઈ જશે. એ...

મોબાઇલમાં ક્રોમ બ્રાઉઝરમાં ટેબ્ડ બ્રાઉઝિંગ સહેલું બનશે આ રીતે…

જો તમે સ્માર્ટફોનમાં ગૂગલ ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરતા હો તો પીસીની જેમ તેમાં પણ જુદી જુદી ટેબ્ઝ ઓપન કરીને સર્ફિંગ કરતા હશો. બ્રાઉઝરમાં મથાળે એડ્રેસ બારની બાજુમાં ચોરસમાં જે સંખ્યા દેખાતી હોય છે તે આપણે ઓપન કરેલા ટેબ્ઝની હોય છે. તેના પર ક્લિક કરીને ઓપન કરેલી બધી ટેબ્ઝ...

અધૂરો મેઇલ સેન્ડ ન થઈ જાય એ માટે…

તમે કોઈ વ્યક્તિને ઈ-મેઇલ લખી રહ્યા હો ત્યારે ક્યારેક એવું બનતું હશે કે ઈ-મેઇલ પૂરો લખાયો ન હોય ત્યાં ભૂલથી એન્ટર કી પ્રેસ થઈ જતાં આપણો અધૂરો મેઇલ સામેની વ્યક્તિને પહોંચી જાય. આવું થતું ટાળવું હોય તો તેના બે રસ્તા છે. એક, જીમેઇલ જેવી સર્વિસમાં મોકલેલો મેઇલ અમુક સેકન્ડ...

તમારા ઈ-મેઇલમાં બિનજરૂરી ઈ-મેઇલ્સનો ભરાવો થતો રહે છે?

તમારા માગ્યા વિના આવી પડતા મોટા ભાગના મેઇલ્સને તો ઇમેઇલ સર્વિસ પોતે અલગ તારવીને સ્પામ ફોલ્ડરમાં મૂકી આપે છે અને ૩૦ દિવસ પછી આપોઆપ તેનો નિકાલ કરે છે, પરંતુ બે-ચાર વર્ષ પહેલાં આપણે પોતે અમુક તમુક વેબસાઇટ્સ પર ન્યૂઝલેટર મેળવવા માટે આપણું ઈ-મેઇલ એડ્રેસ આપ્યું હોય એ...

કટોકટીના સમયે ફોનની બેટરી લાંબો સમય ચલાવવા માટે…

ક્યારેક એવું બને કે તમારા મોબાઇલની બેટરી પૂરી થવામાં હોય અને અડધા પોણા કલાક પછી તમારા પર કોઈ મહત્ત્વનો કોલ આવવાનો હોય કે તમારે કરવાનો હોય. આવે સમયે ફોનની બેટરી બચાવવા માટે આપણને પહેલો વિચાર એ આવે કે ફોન સ્વિચ ઓફ કરી દઇએ અને અડધા પોણા કલાક પછી ફરી તેને સ્વિચ ઓન કરીને...

Pleases don`t copy text!