fbpx

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાંથી હરિકેનની તસવીરો!

By Himanshu J. Kikani

3

ગયા અઠવાડિયે, હરિકેન હેક્ટર નામનું વાવાઝોડું પેસિફિક ઓશન પર કેન્દ્રિત થયું, બરાબર ત્યારે, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ) તેની ઉપરથી પસાર થયું!

એ સમયે આઇએસએસમાં હાજર લોકોએ હરિકેન અને તેના કેન્દ્રની ઉપરથી કેટલીક તસવીરો લીધી, અને નાસાએ તેને ટવીટર પર શેર કરી. અહીં જુઓ એ તસવીરો.

આ વિશે નાસાએ શેર કરેલી મૂળ ટ્વીટ.

ટવીટર પર નાસાને ફોલો કરતાં આવું ઘણું જોવા-જાણવા મળશે!

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને આપણે પોતાની અગાશીએથી, નરી આંખે કેવી રીતે જોઈ શકીએ એ વિશે વધુ જાણો આ વીડિયોમાંઃ અગાશીએથી સ્પેસ સ્ટેશન બતાવતી એપ!

નીચેના લેખોમાં આઇએસએસ વિશે વધુ માહિતી મળશે તથા આઇએસએસ ડિટેક્ટર એપના ઉપયોગ વિશે સ્ટેપ-બાય-સ્ટેપ માહિતી મળશેઃ

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!