| Man-nu-Monitor

ઓનલાઇન બાળક -ઓફલાઇન પેરન્ટ્સ

ડોક્ટર, આ મારો દીકરો યશ છે. એ આઠમા ધોરણમાં ભણે છે. અમે અત્યારે તો એમને મોર્નિંગ સ્કૂલમાં રાખ્યો છે. હમણાંથી યશ આખો દિવસ ઇન્ટરનેટ ઉપર જ વીડિયો ગેમ્સ રમ્યા કરે છે. અમે લોકો એને જે કરવું હોય તે કરવા દઈએ છીએ. અમારા તરફથી પહેલેથી જ બધી છૂટ છે, પણ એક પ્રોબ્લેમ થયો છે અમે...

દોસ્ત, ડિપ્રેશનથી ડરો નહીં

પોતાનામાં ખરેખર જેટલી માનસિક, શારીરિક શક્તિ હોય તે મુજબ વાસ્તવિક ધ્યેયો મેળવાય તો ચોક્કસ સફળતા મળે. પ્રોફેસર પ્રિયાબહેનનું નિદાન ડિપ્રેશનના દર્દી તરીકે થયું છે. તેઓ જ્યારે મારા ક્લિનિકમાં આવ્યાં ત્યારે એ સમજ સાથે જ આવ્યાં હતાં કે મને હતાશાની બીમારી છે. છતાં પણ કેટલીક...

ઓવર એપ્સનો આફરો

ચાલ ને સારવ આ ઓગસ્ટની રજાઓમાં કયાંક ત્રણ-ચાર દિવસ જઈ આવીએ. માનુષને પણ સ્કૂલમાં રજાઓ છે, પણ મારી એક શરત છે. સંગિનીએ ઇન્ટેરેસ્ટિંગ પણ શરતી પ્રસ્તાવ મૂક્યો. સારવ અને સંગિની બંને કમ્પ્યુટર એન્જિનિયર. એક જ ફર્મમાં કામ કરે. કોલેજમાં સાથે ભણતાં દોસ્તી થઈ પછી પ્રેમ થયો, લગ્ન...

સાઇટ બદલો – માઇન્ડ બદલો

જયમીન અને માધવ બેસ્ટ ફ્રેન્ડઝ. બંનેનાં માતાપિતા પણ નજીકના મિત્રો. ખૂબ સારા રિઝલ્ટ સાથે હવે બંને જણા છઠ્ઠા ધોરણમાં આવી ગયા છે. જયમીન અને માધવ બંને કમ્પ્યુટરના રસિયા. ઇન્ટરનેટથી કમ્પ્લિટલી વાકેફ. લગભગ બધી જ એપ્લિકેશન ખૂબ સરસ રીતે જાણે અને ઉપયોગ પણ કરે. એક વખત બંનેને...

ફોટો અપલોડ – ઇમેજ ડાઉનલોડ

વાત એમ હતી કે આ પર્સનલ ફોટાઓ ઋજુતાની મરજી વગર મુકાયા હતા. આ વાત ઋજુતાની એક બહેનપણીએ અચાનક એક વાર રાત્રે ફોન કરીને ઋજુતાને કહી. ડોકટર, આ મારી દીકરી ઋજુતા છે. હવે અગિયારમા ધોરણમાં આવશે. એનું રિઝલ્ટ ૮૫ ટકા આવ્યું છતાં એ હમણાંથી કંઈક વિચિત્ર બિહેવિયર કરે છે. જરા વાતમાં...

સિનિયર સિટીઝન બન્યા નેટીઝન

ઇન્ટરનેટનો સમજણપૂર્વકનો ઉપયોગ સિનિયર સિટીઝન્સ માટે આશીર્વાદ સમાન છે. મુકુંદરાયને ઈન્ટરનેટનું જ્ઞાન તો હતું જ. પણ હવે તેનો સદ્ઉપયોગ કરવા માંડ્યા. ડોક્ટર, મારું નામ મુકુંદરાય. હું એક નિવૃત્ત પ્રોફેસર છું. મારે એક જુદી જ બાબતે કાઉન્સેલિંગની જરુર છે. હમણાંથી મારો સ્વભાવ...

વેકેશન પ્લાન : આઉટ-ડોર કે ઈન-ડોર!

મિત્રો, વેકેશનની પડઘમ સંભળાઈ રહી છે. કેટલાંક ગેજેટ - સેવી માતાપિતાઓ પોતાના સંતાનોને નવી ગેમ્સ અપાવશે. પી.એસ.પી. એક્સ બોક્સ, ‘વી’ કે પછી ઓનલાઇન ગેઈમ્સની વ્યવસ્થા થશે. આ ડાયલોગ સાંભળો... ‘જો અંશબેટા, આ વખતે ચોથા ધોરણની તારી ફાઇનલ એક્ઝામમાં ૮૫ ટકા આવશે તો તે પ્લે સ્ટેશન...

ફેસબુક કે સ્ટ્રેસબુક

મિત્રો, આજે દરેકના હાથમાં ક્લિક અને કમ્પ્યુટર છે. હવે તો ‘ટચ’નો જમાનો છે પણ આપણે હૃાુમન ટચ ગુમાવતાં જઇએ છીએ. ક્યારેક અહંકારના કે શરમના ભાર તળે ગૂંગળાઈએ છીએ. મોઢું બંધ રાખીને જાતે જ પોતાના નાકને દબાવીએ છીએ અને ખોખલી સક્સેસ અને હેપ્પિનેસનો દેખાડો કરીએ છીએ. ટેક્નોલોજીમાં...

Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop