[vc_row][vc_column][vc_column_text]
‘સાયબરસફર’ના લેખકો
‘સાયબરસફર’ની શરૂઆત એક વ્યક્તિના લેખોથી થઈ, પરંતુ હવે તેમાં વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો સંકળાઈ રહ્યા છે.[/vc_column_text][/vc_column][/vc_row][vc_row][vc_column width=”1/3″][td_block_text_with_title custom_title=”હિમાંશુ કીકાણી”]
‘સાયબરસફર’ના સ્થાપક, મુખ્ય લેખક, સંપાદક અને પ્રકાશક.
‘સાયબરસફર’માં બહુવિધ વિષયો પર લેખો.
[/td_block_text_with_title][/vc_column][vc_column width=”1/3″][td_block_text_with_title custom_title=”ઉર્વીશ કોઠારી”]
જાણીતા પત્રકાર.
‘સાયબરસફર’માં ટેક્નોલોજીની ઐતિહાસિક ઘટનાઓનો ટૂંકો પરિચય કરાવતી લેખશ્રેણી.
[/td_block_text_with_title][/vc_column][vc_column width=”1/3″][td_block_text_with_title custom_title=”રોશન રાવલ”]
હાલ કેનેડા સ્થિત એચઆર પ્રોફેશનલ.
‘સાયબરસફર’માં આઇટી ક્ષેત્રે કારકિર્દીનું માર્ગદર્શન કરતા લેખો.
[/td_block_text_with_title][/vc_column][/vc_row][vc_row][vc_column width=”1/3″][td_block_text_with_title custom_title=”મિલાપ ઓઝા”]
સાયબરસિક્યોરિટી પ્રોફેશનલ.
‘સાયબરસફર’માં સાયબરસેફ્ટી સંબંધિત લેખો.
[/td_block_text_with_title][/vc_column][vc_column width=”1/3″][td_block_text_with_title custom_title=”રાજેશ ભોંકિયા”]
માઇક્રોસોફ્ટ સર્ટિફાઇડ કોર્પોરેટ ટ્રેઇનર. ‘સાયબરસફર’માં વિવિધ સોફ્ટવેર સંબંધિત લેખો.
[/td_block_text_with_title][/vc_column][vc_column width=”1/3″][td_block_text_with_title custom_title=”ડૉ. પ્રશાંત ભીમાણી”]
જાણીતા સાયકોલોજિસ્ટ. ‘સાયબરસફર’માં ઇન્ટરનેટની મન પર અસર સંબંધિત લેખશ્રેણી.
[/td_block_text_with_title][/vc_column][/vc_row][vc_row][vc_column width=”1/3″][td_block_text_with_title custom_title=”એ. આર. ભટ્ટ”]
આઇટી ટ્રેઇનર અને કન્સલ્ટન્ટ.
‘સાયબરસફર’માં ઇન્ફર્મેશન ટેક્નોલોજીના વિવિધ વિષયો અંગે લેખો
[/td_block_text_with_title][/vc_column][vc_column width=”1/3″][td_block_text_with_title custom_title=”ડૉ. નિમિત્ત કુમાર”]
ઇન્કોઇસ, હૈદ્રાબાદમાં વૈજ્ઞાનિક, મૂળ વિષય સમુદ્રશાસ્ત્ર, પણ એટલાથી સીમિત નહીં. ‘સાયબરસફર’માં દરિયાની સાયબરસૃષ્ટિ સંબંધિત લેખો.
[/td_block_text_with_title][/vc_column][vc_column width=”1/3″][/vc_column][/vc_row]