by Rajesh Bhonkiya | May 1, 2015 | ૦૩૯, મે ૨૦૧૫
ફોટોગ્રાફીના આઉટપૂટમાં મહત્ત્વનો ભાગ ભજવતું એક પરિબળ છે રો ફાઇલ ફોર્મેટ. જેના કારણે પ્રોફેશનલ ફોટોગ્રાફર્સની તસવીર અને આપણે લીધેલી તસવીરમાં આસમાન-જમીનનો તફાવત વર્તાય છે એવા આ પરિબળમાં એવી તે શી ખૂબી છે તે સમજાવતો આ લેખનો વિષય જરા ટેકનિકલ છે, પણ સમજવાની મજા આવશે. આગળ...
by Rajesh Bhonkiya | Oct 1, 2014 | ૦૩૨, ઓક્ટોબર ૨૦૧૪
ફેસબુકની સરખામણીમાં આપણે ત્યાં ટવીટરનો પ્રમાણમાં ઓછો ઉપયોગ થાય છે, તેમ છતાં, પોતાના નાના-મોટા બિઝનેસને આગળ ધપાવવા માટે તમે ટ્વીટરની ફ્રી સર્વિસનો સારો એવો ઉપયોગ કરી શકો છો. આવો સમજીએ પાયાની વાતો… આગળ શું વાંચશો? તમારા એકાઉન્ટને સજાવો ટવીટ્સ કેવી રીતે કરશો?...
by Rajesh Bhonkiya | Jul 1, 2014 | ૦૨૯, જુલાઈ ૨૦૧૪
પ્રેઝન્ટેશન તૈયાર કરવું અને તેને રજૂ કરવું એ એક કળા છે. નાની નાની વાતની કાળજી લઈને તમે પણ તેમાં માસ્ટર બની શકો છો. આજના યુગમાં “જો દિખતા હૈ વો બિકતા હૈના નાતે તમે જે પ્રેઝન્ટ કરો તે વધુ ફેલાય છે, વધુ અપીલ કરે છે – તો પ્રસ્તુત છે આદર્શ પાવર પોઈન્ટ...
by Rajesh Bhonkiya | May 1, 2014 | ૦૨૭, મે ૨૦૧૪
વર્ડ, પાવરપોઇન્ટ, એક્સેલ જેવા પ્રોગ્રામ્સની સાથોસાથ માઇક્રોસોફ્ટે ટાબરિયાંઓને મજા પડે એવા એક પ્રોગ્રામ પેઇન્ટની પણ ભેટ આપી છે. આવો જાણીએ આ પ્રોગ્રામની કેટલીક ખાસિયતો અને બનાવીએ એક મજાની રંગોળી. આજે વાત કરીએ, વેકેશનમાં બાળકોને મજા પડે એવા એક પ્રોગ્રામની. વિન્ડોઝની...
by Rajesh Bhonkiya | Feb 1, 2014 | ૦૨૪, ફેબ્રુઆરી ૨૦૧૪
ગયા અંકમાં આપણે એક્સેલમાં સરવાળાની વિવિધ રીત સમજ્યા. હવે સમજીએ, આંકડાનો અને વિવિધ શરતો મુજબ તારવવાની પદ્ધતિઓ, જેમાં આપણે સરેરાશ અને અન્ય બાબતોને પણ આવરી લઈશું. આગળ શું વાંચશો? શરતી સ્થિતિ મુજબની ગણતરી શરતી સરેરાશને લગતી ગણતરીઓ માઈક્રોસોફ્ટ વર્ડમાં ક્વિક ફોર્મેટિંગ...