fbpx
વોટ્સએપમાં ફેક ન્યૂઝને નાથવાના પ્રયાસ કેટલા અસરકારક?

વોટ્સએપમાં ફેક ન્યૂઝને નાથવાના પ્રયાસ કેટલા અસરકારક?

ભારત સરકારે ફરજ પાડી એટલે વોટ્સએપે અફવાઓ ફેલાતી રોકવા તરફ પોતાની પ્રતિબદ્ધતા દર્શાવવા માટે થઈને તાત્કાલિક અપડેટ્સ બહાર પાડ્યા, જેમાં સૌથી અગત્યના બે ફેરફારો છે. પહેલું તો એ કે વોટ્સએપ હવે ફોરવર્ડેડ મેસેજને સ્પષ્ટપણે આ મેસેજ ફોરવર્ડેડ છે એવું માર્ક કરીને મોકલે છે જેથી...