વોટ્સએપનું વેબ વર્ઝન – સ્માર્ટફોન વિના કનેક્ટ કરી શકાય એ રીતે!
By Himanshu Kikani
3
અત્યારે વોટ્સએપનો આપણે એક સમયે એક જ સાધનમાં ઉપયોગ કરી શકીએ છીએ. એટલે કે એક સ્માર્ટફોનમાં વોટ્સએપ એપ ઇન્સ્ટોલ કરી, તેમાં આપણા ફોન નંબરથી લોગ-ઇન થઈએ પછી બીજા ફોનમાં વોટ્સએપ એપ નાખી, એ જ નંબરથી તેનો ઉપયોગ કરી શકાતો નથી.