ફાઇલ્સનું જુદા જુદા ફોર્મેટમાં કન્વર્ઝન

x
Bookmark

આજના ડિજિટલ સમયમાં આપણે અનેક પ્રકારના ફાઇલ ફોર્મેટસાથે કામ કરવાનું થતું હોય છે. ઘણી વાર એવું બને કે આપણને કોઈ વર્ડ, એક્સેલ ફાઇલ મળી હોય અને તેની આપણે પીડીએફ બનાવવાની હોય અથવા જેપીજી ઇમેજમાંથી પીડીએફ બનાવવાની હોય કે પીડીએફમાંથી માત્ર ટેકસ્ટ જોઇતી હોય. અથવા એવું પણ બની શકે કે આપણને કોઈ પીડીએફ ફાઇલ મળી હોય અને આપણે તેને તેના મૂળ ફોર્મેટ વર્ડ કે એક્સેલમાં ફેરવવાની હોય.

Please to view this content. (Not a member? Join Today!)

ક્લિક કરો, અંક જુઓ

2 COMMENTS

 1. મારી જરૂરિયાત છે કોઈપણ ફાઇલ ને પીડીએફ ફાઇલ માં કન્વર્ટ કરવી છે પણ રીડ ઓન્લી ( સામે વાળા મારી ફાઇલ ને કોપી અથવા તો text સિલેક્ટ ના કરી શકે) અને .પીડીએફ ફાઇલ પાસવર્ડ પ્રોટેક્ટ કેવી રીતે થાય તેની જાણકારી જોઈએ છે
  આભાર.

  • નિરજભાઈ, વિવિધ ફ્રી અને ઓનલાઇન સર્વિસની મદદથી તમે કોઈ પણ ફાઇલને પીડીએફમાં કન્વર્ટ કરી શકો છો. https://www.dopdf.com/ અને તેના જેવી બીજી ઘણી સાઇટ્સ પર ઉપલબ્ધ સોફ્ટવેર ડાઉનલોડ કરીને તમે તેમાંથી પીડીએફ ક્રિએટ કરી શકો છો. આવી ઘણી ખરી સર્વિસમાં પીડીએફ ક્રિએટ કરતી વખતે પાસવર્ડ પ્રોટેક્શન આપી શકાય છે. પરંતુ, જો તમારી ફાઇલ મેળવનાર વ્યક્તિ ફાઇલ અને તેની સાથોસાથ પાસવર્ડ પણ શેર કરો તો તેનો કોઈ અર્થ રહેતો નથી.
   પીડીએફ ફાઇલને કોપી ન કરી શકાય એવું કરવું લગભગ અશક્ય છે. ડિજિટલ રાઇટ્સ મેનેજમેન્ટથી એ શક્ય થઈ શકે, પણ એ બહુ જ અટપટું છે, ફાઇલ ક્રિએટ કરનાર માટે તથા વાંચનાર બંને માટે.
   હા, જો તમે કોરલડ્રો જેવા સોફ્ટવેરમાં બનાવેલ ટેક્સ્ટની પીડીએફ ફાઇલ બનાવો, તો તેમાં ટેક્સ્ટને કન્વર્ટ-ટુ-કર્વ કરવાની સગવડ હોય છે. અથવા દરેક પેજની ઇમેજ બને અને તેમાંથી પીડીએફ બનાવો તો તેમાંની ટેક્સ્ટ કોપી ન થઈ શકે એવું શક્ય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here