તમે કોઈ મોટું ડોક્યુમેન્ટ તૈયાર કર્યું અને પછી તેને ક્લાયન્ટ સાથે કે અન્ય લોકો સાથે ઓનલાઇન શેર કરવાનું થયું? હવેના સમયમાં ખાસ્સાં હેવી ડોક્યુમેન્ટ પણ શેર કરી શકાય છે. પરંતુ સામેની વ્યક્તિ પણ આપણું ડોક્યુમેન્ટ ઝડપથી ડાઉનલોડ કરી શકે તે માટે આપણે પોતાના ડોક્યુમેન્ટને...
સંખ્યાબંધ ઇમેજિસમાંથી એક પીડીએફ કેમ બનાવાય?
ઘણી વાર એવું બને કે આપણી પાસે સંખ્યાબંધ ઇમેજિસ હોય અને આપણે તેને કોઈક કારણસર એક પીડીએફ ફાઇલમાં ફેરવવા માગતા હોઇએ. કોરોના સમયે તો બાળકોને પણ આવી ઝંઝટ હતી, હવે તેમનો તેમાંથી છૂટકારો થઈ ગયો છે, કોલેજ સ્ટુડન્ટ્સ કે ઓફિસના એક્ઝિક્યુટિવ્સને હજી પણ આવી જરૂર હોઈ શકે છે. જેમ...
પીડીએફમાંની ટેક્સ્ટ એડિટ કરી શકાય તેવા સ્વરૂપમાં જોઈએ છે?
પીડીએફ ફાઇલ્સ આપણા સૌના જીવનનો એક મહત્ત્વનો હિસ્સો બની ગઈ છે. તેની સાથે કામ પાર પાડવાના વિવિધ રસ્તાઓ જાણી રાખશો તો ક્યારેક ને ક્યારેક કામ લાગશે.
ઓફિસમાં વર્ક એફિશિયન્સી વધારવી છે? પીડીએફ ફાઇલ્સ એડિટ કરવાના નવા રસ્તા જાણી લો!
કોરોના પછીના દુનિયાનું ફોક્સ હવે ક્લાઉડ પર વધતું જાય છે, પીડીએફ સંબંધિત કેટલીક સગવડો પણ હવે ક્લાઉડમાં ઉમેરાઈ છે.
પીડીએફને ગૂગલ ડોકમાં કન્વર્ટ કરો
આજની ડિજિટલ લાઇફમાં આપણે વારંવાર પીડીએફ ફાઇલ સામે કામ પાર પાડવાનું થાય છે. ઘણી વાર એવું પણ બને કે તમારી પાસે કોઈ પીડીએફ ફાઇલ આવી હોય, જેમાંની ટેક્સ્ટનો તમારે એડિટેબલ ટેક્સ્ટ તરીકે ઉપયોગ કરવાનો હોય. આમ તો ઇન્ટરનેટર પર તમે થોડું ગૂગલ કરો તો પીડીએફ ફાઇલને તેના મૂળ વર્ડ...
પીડીએફ ઓપન કરવા પર અંકુશ મેળવો
જ્યારે તમે પીસી પર ઇન્ટરનેટ સર્ફિંગ કરી રહ્યા હો ત્યારે કોઈ પુસ્તક કે અન્ય કોઈ જાણકારી આપતી બાબતની પીડીએફ મળી આવે, તો સ્વાભાવિક છે કે તમને તેને ડાઉનલોડ કરવાનું મન થઈ જાય. આવી પીડીએફ ફાઇલની લિન્ક પર ક્લિક કરતાં બે વસ્તુ થઈ શકે છે. કાં તો એ ફાઇલ તમારા બ્રાઉઝરમાં જ ઓપન...
ફાઇલ્સનું જુદા જુદા ફોર્મેટમાં કન્વર્ઝન
આજના ડિજિટલ સમયમાં આપણે અનેક પ્રકારના ફાઇલ ફોર્મેટસાથે કામ કરવાનું થતું હોય છે. ઘણી વાર એવું બને કે આપણને કોઈ વર્ડ, એક્સેલ ફાઇલ મળી હોય અને તેની આપણે પીડીએફ બનાવવાની હોય અથવા જેપીજી ઇમેજમાંથી પીડીએફ બનાવવાની હોય કે પીડીએફમાંથી માત્ર ટેકસ્ટ જોઇતી હોય. અથવા એવું પણ બની...
વર્ડમાં જ પીડીએફને એડિટ કરો
ટેકનોલોજીની દુનિયામાં દરેક કંપની પોતપોતાના અલગ અલગ વાડા ઊભા કરતી હોય છે, જેમ કે એક સોફ્ટવેરમાં તૈયાર કરવામાં આવેલી ફાઇલ, સામાન્ય રીતે બીજા સોફ્ટવેરમાં ખૂલે નહીં. જોકે એકદમ જડબેસલાક વાડાબંધી કરવા જતાં લોકોનાં કામ ખોરવાય નહીં એટલે તેના ઉપાય પણ આ જ ટેક કંપનીઝ આપે છે. આવો...
૧૯ પ્રકારની પીડીએફ સર્વિસ એક વેબપેજ પર
ડિજિટલ ડોક્યુમેન્ટ્સની દુનિયામાં સૌથી જાણીતો અને સૌથી ઉપયોગી શબ્દ છે - પીડીએફ, એટલે કે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. પીડીએફ વિશે ‘સાયબરસફર’માં અગાઉ ઘણું લખાઈ ગયું છે, છતાં તમે તેનાથી ખાસ પરિચિત ન હોય તો થોડું પુનરાવર્તન કરી લઈએ. દુનિયામાં ડિજિટલ ક્રાંતિ આવ્યા પછી...
પીડીએફ ફાઇલ ઓપન કરો બ્રાઉઝરમાં
કોઈ વ્યક્તિએ પોતાના કમ્પ્યુટરમાં ધારો કે કોરલડ્રો પ્રોગ્રામમાં કોઈ ફાઇલ તૈયાર કરી. એ ફાઇલ એમણે તમને જોવા માટે મોકલવી છે. તમારા કમ્પ્યુટરમાં કોરલડ્રો પ્રોગ્રામ નથી. તો? તો પેલી વ્યક્તિ પોતાની કોરલડ્રો ફાઇલમાંથી પીડીએફ ફાઇલ તૈયાર કરશે અને પછી તમને મેઇલ દ્વારા કે...
હવે પીડીએફ ફાઇલનાં પાનાં ફેરવવાની જરૂર નથી!
તમે પીડીએફ ફાઇલ્સનો કેટલોક ઉપયોગ કરો છો? ઇન્ટરનેટ પર પાર વગરનું કન્ટેન્ટ - પુસ્તકો, મેગેઝિન્સ, રીપોર્ટ્સ, પ્રેઝન્ટેશન્સ વગેરે - પીડીએફ સ્વરૂપે ઉપલબ્ધ હોય છે અને આપણે તેને ડાઉનલોડ કરી લીધા પછી ગમે ત્યારે ઓફલાઇન જોઈ શકીએ છીએ. આ ફાઇલ્સ વાંચવા એડોબ રીડર (કે બીજા કોઈ...