એક સાથે અનેક લોકોને ઇ-મેઇલિંગની સગવડ આપતી ઉપયોગી મેઇલ સર્વિસીઝ

બિઝનેસ પ્રમોશનના હેતુથી કે ફક્ત નિજાનંદ માટે તમે એક સાથે અનેક કોન્ટેક્ટ્સ કે મિત્રોને ઈ-મેઇલ મોકલવા માગતા હો તો બે ફ્રી સર્વિસ તમને ઘણી કામ લાગી શકે છે.

બિઝનેસ વધારવા માટે તમારા કોન્ટેક્ટ્સના લાઇવ ટચમાં રહેવું બહુ જરૂરી છે.

આજના સમયમાં, ઓછા ખર્ચે લાઇવ ટચમાં રહેવાના ઘણા બધા રસ્તા છે – ફેસબુકમાં પોસ્ટિંગ, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, પિન્ટરેસ્ટ વગેરેમાં પોસ્ટિંગ અને મેસેજિંગ, થોડો ખર્ચ કરવાની તૈયારી હોય તો ફેસબુક, ગૂગલ પર એડ્સ વગેરે, પ્રમોશનના નીતનવા રસ્તા ખૂલી ગયા છે.

આ બધામાં, લાંબા સમયથી એક રસ્તો સતત લોકપ્રિય રહ્યો છે – ઈ-મેઇલ માર્કેટિંગનો. વચ્ચેના થોડા સમયમાં તેનો અતિરેક અને બીજાં કારણોસર તેનાં વળતાં પાણી થયાં હતાં, પણ હવે મોબાઇલના જમાનામાં લોકોને આપણો ઈ-મેઇલ આવ્યાનું નોટિફિકેશન પણ આપી શકાતું હોવાથી ઈ-મેઇલ માર્કેટિંગ ફરી લોકપ્રિય થવા લાગ્યું છે.

Please to view this content. (Not a member? Join Today!)
Fabruary-2018

ક્લિક કરો, અંક જુઓ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here