ઇંગ્લિશ ગ્રામરની વાત આવે ત્યારે ભલભલા લોકો, નાની નાની વાતમાં ભૂલ કરી બેસતા હોય છે. તમે પણ એપોસ્ટ્રોફીમાં ગૂંચવાતા હોય કે Their, There કે They’re જેવા શબ્દોમાં ભૂલ કરતા હો, તો ઇંગ્લિશ ગ્રામરના સામાન્ય દસ નિયમો તરફ ધ્યાન દોરતું, યુનિવર્સિટી ઓફ ફિનિક્સનું નીચેનું ઇન્ફોગ્રાફિક તમને ઉપયોગી થશે.
(ઇંગ્લિશ ગ્રામરની આપણી સામાન્ય ભૂલો સુધારવામાં મદદરૂપ થતી એક એપ વિશે જાણો આ લેખમાંઃ ગ્રામરની ભૂલો સુધારતી સર્વિસ)
From Visually.
2 responses
So useful….
Thanks a lot!