એક જ કામ કરતી એકથી વધુ એપ હોય ત્યારે ડિફોલ્ટ સેટ કરો
By Himanshu Kikani
3
સ્માર્ટફોનમાં એક જ કામ કરવા માટે એકથી વધુ રસ્તાઓ હોઈ શકે છે. સીધા ઉદાહરણથી વાત કરીએ તો, વોટ્સએપમાં આવેલી કોઈ લિંક પર આપણે ક્લિક કરીએ ત્યારે સામાન્ય રીતે આપણને પૂછવામાં આવે છે કે આ લિંક કઈ એપમાં ઓપન કરવી છે?