નવું શીખવાની તૈયારી હોય તો અત્યાર જેટલો સારો સમય અગાઉ ક્યારેય નહોતો!
By Himanshu Kikani
3
વર્ક-ફ્રોમ-હોમ અને સ્કૂલિંગ-ફ્રોમ-હોમ હવે આપણે માટે ‘ન્યૂ નોર્મલ’ છે, તો લર્ન-ફ્રોમ-હોમ કેમ નહીં? સ્કૂલની જેમ કોલેજ સ્ટુડન્ટ્સે પણ એમનું આખું વર્ષ ઘરેથી જ ભણવામાં વીતાવ્યું છે, પણ આપણે અહીં જે લર્ન-ફ્રોમ-હોમની વાત કરીએ છીએ એ જુદી છે.