સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
ભારતમાં અને વિશ્વભરમાં, બેન્કની શાખાઓ પર આવતા લોકોનું પ્રમાણ ઘટાડવા માટે અને ખાતાધારકો સહેલાઈથી, ગમે ત્યાંથી ખાતામાંથી રૂપિયા ઉપાડી શકે એ માટે એટીએમ વ્યવસ્થા વિકસી છે, પણ ભારતમાં હવે એટીએમ પર પણ ભારણ વધી રહ્યું છે!