fbpx

ગૂગલ ફોટોઝ એપ ગાઇડ : મનગમતા ફોટો-વીડિયો સાચવવાની સ્માર્ટ રીત જાણો સ્ટેપ-બાય-સ્ટેપ!

By Himanshu Kikani

3

ગૂગલ ફોટોઝ એપ આપણા તમામ ડિજિટલ ફોટોઝ-વીડિયોઝ સાચવવાનું એક કાયમી સરનામું બની શકે છે. જૂની યાદગીરી સાચવવા ઉપરાંત, આ એપમાં ઘણી રોમાંચક ખૂબીઓ છે. જાણો તેનાં મહત્ત્વનાંં સેટિંગ્સ.

આપણા ફોટો-વીડિયો એટલે વીતી ગયેલા સમયની યાદગીરી, આવતા સમય માટે. એવા ફોટોઝ અને વીડિયોઝ, જે આપણને વારંવાર જોવાનું મન થાય!

જો તમને સ્માર્ટફોનથી સેલ્ફી અને સ્વજનો કે મિત્રોના કે અન્ય ફોટોઝ-વીડિયોઝ લેવાનો શોખ હોય તો પાર વગરના ફોટો-વીડિયો કેવી રીતે સાચવવા તેની મૂંઝવણ થતી હશે. આ મૂંંઝવણનો સરસ ઉકેલ આપે છે ગૂગલની એક વેબ સર્વિસ અને એપ – ગૂગલ ફોટોઝ.

તેની વિગતોમાં ઊંડા ઊતરતાં પહેલાં, આવી કોઈ સર્વિસ-એપની જરૂર કેમ છે એ સમજીએ.

Please Login to view this content. (Not a member? Join Today!)

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!