કોન્ટેક્ટ ટ્રેસિંગઃ શું છે અને કેવી રીતે થાય છે?

x
Bookmark

વાસ્તવમાં આ સર્વિસ સરકારની સત્તાવાર એપના સાથ વિના કામ કરી શકતી નથી – અત્યારે ભારતમાં તે કાર્યરત જ નથી.

આગળ શું વાંચશો?

  • સ્માર્ટફોનથી કોન્ટેક્ટ ટ્રેસિંગ

  • ગૂગલ-એપલનો પ્રયાસ

  • હકીકત શું છે?

  • પ્રાઇવસી કેટલી છે?

  • પ્રાઇવેટ ટ્રેસિંગ કેવી રીતે કામ કરે છે

કોરોના વાઇરસ સામેનો જંગ ખાસ્સો લાંબો ચાલવાનો છે તે નિશ્ચિત છે. આખું વિશ્વ લાંબો સમય લોકડાઉનમાં રહી શકે નહીં, એ પણ નિશ્ચિત છે.

આ સ્થિતિમાં, વાઇરસના ચેપની ચેઇન તોડવામાં એક બાબત સૌથી વધુ ઉપયોગી થઈ શકે છે – ચેપ લાગેલા લોકો ફર ફોકસ કરી, તેમને કારણે જેમને ચેપ લાગવાની સંભાવના હોય તેવા લોકોને અલગ તારવવા, તેમને ચેતવવા અને જરૂર મુજબ તેમની સારવાર કરી.

આ કામમાં ટેક્નોલોજી બહુ ઉપયોગી સાબિત થઈ શકે છે.

Please to view this content. (Not a member? Join Today!)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here