fbpx

(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

એક્સેલમાં ડેટા વેલિડેશન કેવી રીતે કરાય?

એક્સેલમાં ડેટા વેલિડેશન સ્માર્ટ વર્કિંગનું એક ખરેખર સરસ ઉદાહરણ છે. આ એક એવી સુવિધા છે જેને કારણે એક્સેલની સ્પ્રેડશીટમાં એક ચોક્કસ સેલમાં તમે ઇચ્છો તે જ પ્રકારનો ડેટા આવી શકે, બીજા કોઈ પણ પ્રકારનો નહીં!

ઉદાહરણ સાથે વાત કરીએ તો ધારો કે કોઈ સ્પ્રેડશીટમાં જુદા જુદા લોકોએ અમુક નિશ્ચિત દિવસો વચ્ચેની કોઈ તારીખ લખવાની છે. આપણે પોતે ભૂલથી અથવા એ જ સ્પ્રેડશીટ પર કામ કરનારી બીજી કોઈ વ્યક્તિ જાણતાં કે અજાણતાં એ ગાળા સિવાયની કોઈ તારીખ લખે તો એ સ્પ્રેડશીટ પર આગળ જતાં વધુ કામ કરવું મુશ્કેલ બની શકે (એક્સેલમાં માત્ર આંકડા નહીં, તારીખ આધારિત ઘણી ગણતરી પણ થઈ શકે છે, એ વિશે ફરી ક્યારેક વાત કરીશું).

Please Login to view this content. (Not a member? Join Today!)

2 responses

  1. હું એક excel પ્રેમી છું અને મારી દુકાન નું બધુજ કામ excel પાર જ કરું છે. ત્યારે આ માહિતી ઘણી કામ ની સાબિત થઇ છે. મેહરબાની કરી excel વિશે અવારનવાર વધુ માહિતી આપતા રહો. આભાર।

    1. જરૂર! આમ તો ‘સાયબરસફર’માં એક્સેલ વિશે ઘણું લખાયું છે, સાઇટ પર હવે બે હજારથી વધુ લેખો હોવાથી, ટેગિંગનું કામ બહુ મોટું બની ગયું છે. છતાં, http://cybersafar.com/category/pc-laptop/ms-office/ પેજ પર એક્સેલ સંબંધિત ઘણા લેખો મળશે.

      એક્સેલ વિશે સતત વધુ લખાતું પણ રહેશે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

Please enter your e-mail address. You will receive a new password via e-mail.

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

Please login to edit your profile.

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

You need to login to see your bookmark list.

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!