| Microsoft

માઇક્રોસોફ્ટ પ્રોગ્રામ્સની સ્માર્ટ રિબન સાથે ફ્રેન્ડશિપ

માઈક્રોસોફ્ટ ઓફિસના વિવિધ પ્રોગ્રામ્સમાં મથાળે જોવા મળતી રિબન એટલે એ પ્રોગ્રામનું મગજ. એ પ્રોગ્રામમાં આપણાં ડોક્યુમેન્ટમાં આપણે કોઈ પણ ફેરફાર કરવા હોય તો એ આ રિબનમાં જોવા મળતા વિવિધ કમાન્ડ્સની મદદથી એકદમ સહેલાઇથી કરી શકાય. માઇક્રોસોફ્ટ કંપનીએ તેના ઓફિસ પ્રોગ્રામ્સના...

હવે આવે છે માઇક્રોસોફ્ટનો એપ સ્ટોર

સમગ્ર વિશ્વમાં, ખાસ કરીને ભારતમાં ગૂગલનો પ્લે સ્ટોર લાંબા સમયથી વિવાદાસ્પદ રહ્યો છે.  પોતાના સ્માર્ટફોનમાં જુદી જુદી એપ્સ ડાઉનલોડ કરવા માગતા સરેરાશ યૂઝર્સ માટે પ્લે સ્ટોર વરદાન રૂપ છે.  તમામ એન્ડ્રોઇડ ફોનમાં એપ સ્ટોર મોજૂદ હોય છે અને તેના સિવાય અન્ય કોઈ રીતે ફોનમાં એપ...

માઇક્રોસોફ્ટનું કોવિડ ટ્રેકર ટૂલ

ધીમે ધીમે આપણે સૌ કોરોના વાઇરસ અને લોકડાઉન બંનેથી થાક્યા છીએ. સરકાર તરફથી છૂટછાટ પછીય  લોકડાઉન જેવી સ્થિતિમાં જીવતાં શીખ્યા વિના છૂટકો નથી. સાથોસાથ આપણા શહેર કે રાજ્યમાં કોરોનાની સ્થિતિ કેટલી સુધરી કે બગડી રહી છે તેના પર નજર રાખ્યા વિના પણ છૂટકો નથી. અખબારો અને વિવિધ...

માઇક્રોસોફ્ટની નવી ઓફિસ એપ

આવું તમારી સાથે ક્યારેક બન્યું હશે - તમે તમારા પીસીમાં વર્ડ કે એક્સેલમાં કોઈ ફાઇલ પર કામ કર્યું, તેને જે તે અન્ય વ્યક્તિ કે ક્લાયન્ટને મેઇલ કરી આપી, પછી તમે ઓફિસ બહાર ગયા અને ત્યાં જ પેલી વ્યક્તિનો ફોન આવ્યો કે મોકલેલી ફાઇલમાં થોડા ફેરફાર કરવાના છે, તાબડતોબ કરી આપો તો...

માઇક્રોસોફ્ટ કંપનીએ નવાં કી-બોર્ડ લોન્ચ કર્યાં

માઇક્રોસોફ્ટ કંપનીને આપણે તેના વિન્ડોઝ કે ઓફિસ પ્રોગ્રામથી જ ઓળખીએ છીએ પણ આ કંપની વિવિધ પ્રકારના કી-બોર્ડ અને અન્ય કમ્પ્યુટર એક્સેસરીઝ પણ બનાવે છે છે. માઇક્રોસોફ્ટે હમણાં યુએસબી કેબલથી પીસી સાથે કનેક્ટ થતા અને વાયરલેસ કી-બોર્ડની નવી રેન્જ લોન્ચ કરી છે.  જેમ...

હોલોગ્રામ ટેક્નોલોજીમાં માઇક્રોસોફ્ટની અસાધારણ પ્રગતિ

માઇક્રોસોફ્ટે રજૂ કરેલા નવા ડેમો મુજબ, કોઈ વ્યક્તિ હોલોગ્રામ સ્વરૂપે વિશ્વના કોઈ પણ ખૂણે પહોંચીને, પોતે જાણતી ન હોય એવી ભાષામાં વાતચીત કરી શકે છે! હમણાં જોરદાર ગાજેલી ‘એવેન્જર્સ એન્ડગેમ’ જેવી મૂવીઝમાં માર્વેલ સુપરહીરોઝને હવામાં જ મોનિટરની જેમ ડેટા એક્સેસ કરતા...

માઇક્રોસોફ્ટ કંપનીએ કેલ્ક્યુલેટર એપનો સોર્સ કોડ ઓપન કરી નાખ્યો

ટેક્નોલોજી જગતમાં  ‘ઓપન સોર્સ’ શબ્દ અસાધારણ મહત્ત્વનો છે. ઓપન સોર્સ શબ્દ સામાન્ય રીતે એવી ટેક્નોલોજી કે સોફ્ટવેર માટે વપરાય, જેનો સોર્સ કોડ સૌ કોઈ માટે ઉપલબ્ધ હોય, જેની મદદથી ડેવલપર્સ એ ટેક્નોલોજી કે સોફ્ટવેરમાં પોતાની રીતે ફેરફારો કરી શકે અને તેને વધુ વિક્સાવી શકે....

પાવરપોઇન્ટ ફાઇલ સાઇઝ ઘટાડો

પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન બનાવવું પ્રમાણમાં સહેલું છે. આપણે એક પછી એક સ્લાઇડ ઉમેરતા જઈએ અને તેમાં જોઇતી ટેક્સ્ટ, ઇમેજ, વીડિયો, ઓડિયો વગેરે ઉમેરતા જઇએ એટલે આપણું પ્રેઝન્ટેશન તૈયાર! મુશ્કેલી ત્યારે શરૂ થાય જ્યારે આપણે આ પ્રેઝન્ટેશનને બીજા સાથે શેર કરવાનું હોય....

બિઝનેસ માટે ક્લાઉડ કમ્પ્યુટિંગ

હમણાં તમે અખબારોમાં માઇક્રોસોફ્ટની ક્લાઉડ સર્વિસીસની જાહેરાતો જોઈ હશે. એ પહેલાં, ગૂગલની ક્લાઉડ સર્વિસીસની જાહેરાતો પણ આવતી હતી. ક્લાઉડ કમ્પ્યુટિંગની સર્વિસ આપતા ત્રીજા મોટા ગજાના ખેલાડી - એમેઝોન વેબ સર્વિસીસ વિશે તો આપણે ખાસ જાણતા નથી. પરંતુ હકીકત એ છે કે આ ત્રણેય...

એસએમએસને બનાવો સ્માર્ટ!

સ્માર્ટફોનની મજા એ છે કે તેમાં જુદા જુદા કામ કરવા માટે આપણને એક નહીં અનેક એપના ઓપ્શન મળે છે. જેમ કે, એસએમએસ. સામાન્ય રીતે આપણે સ્માર્ટફોનમાં પહેલેથી જે મેસેજિંગ એપ ઇન્સ્ટોલ થયેલી હોય તેનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ અને તેના વિકલ્પ તરફ નજર દોડાવતા નથી, પરંતુ પ્લેસ્ટોરમાં...

માઇક્રોસોફ્ટમાં સ્માર્ટ ઓફિસ વર્કિંગ

તમારા રોજિંદા બિઝનેસના કામકાજમાં તમારો અનુભવ હશે કે ક્યારેક કોઈ ઈ-મેઈલ કે ફાઈલનો અમુક હિસ્સો આપણે આપણાં સહ કર્મચારી સાથે શેર કરવો જરૂરી હોય પરંતુ આખેઆખો ઈ-મેઈલ કે ફાઈલ આપણે તેને મોકલી શકીએ થેમ ન હોઈએ કારણ કે તેમાં અમુક માહિતી ખાનગી રાખવી જરૂરી હોય. અત્યાર સુધી આવી...

Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop