| Digital Life

મહત્ત્વનાં ડોક્યુમેન્ટ્સ વોટ્સએપમાં સાચવો છો?

તમે તમારાં મહત્ત્વનાં ડોક્યુમેન્ટ્સ કેવી રીતે સાચવો છો? સૌથી સાદો રસ્તો તમામ ડોક્યુમેન્ટ્સની ઓરિજિનલ્સને એક ફિઝિકલ ફાઇલમાં સાચવી રાખવાનો છે. તેની સાથોસાથ ડોક્યુમેન્ટ્સની કોપી પણ સાચવી શકાય. પરંતુ આ જૂની રીત થઈ. હવેના ડિજિટલ સમયમાં આપણે સૌ આધારકાર્ડ, પાનકાર્ડ,...

આજની ડિજિટલ લાઇફ અને બાળકો

હમણાં સમાચાર છે કે કેનેડાના એક દંપતિએ તેનાં બે બાળકોને ફોર્ટનાઇટ ગેમની લત લાગી એટલે વિશ્વવિખ્યાત એપિક ગેમ્સ સામે કેસ માંડ્યો છે. અદાલતે ત્રણ વર્ષ સુધી વિચાર કરી, આ કેસ વાહિયાત નહીં પણ અદાલતની કાર્યવાહી માટે યોગ્ય છે એવું ઠરાવ્યું છે! તમારા પરિવારમાં કોઈને આ નવા સમયની...

150 વર્ષ જૂના સ્ટેથોસ્કોપની ડિજિટલ કાયાપલટ!

મેડિકલ સાયન્સમાં વર્ષોથી ટેકનોલોજીની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે. હવે તો એવો સમય આવી ગયો છે કે ઓપરેશન થિયેટરમાં સર્જનની સાથોસાથ સોફ્ટવેર એન્જિનીયર પણ હાજર હોય. આમ છતાં ડોકટરની ઓળખ સમા સ્ટેથોસ્કોપમાં વર્ષોથી કોઈ ફેરફાર થયો નથી. દર્દીના હૃદયના ધબકારામાં અનિયમિતતા તપાસવા...

‘‘મેં મારી પ્રેગનન્સી એડ નેટવર્ક્સથી છુપાવવાની કોશિશ કરી…’’

આપણે અવારનવાર કહેતા હોઈએ છીએ – ‘‘ગૂગલ/ફેસબુક મારે વિશે વધુ જાણી જાય તો શું ફેર પડે?’’ તેનો જવાબ મળશે એક મહિલાના આ હૃદયસ્પર્શી અનુભવમાંથી.

તમારું સંતાન ઓનલાઇન ગેમ્સ રમે છે? હા, તો અચૂક વાંચો આ લેખ

‘બે ઘડી ફ્રેશ થવા માટે’ મોબાઇલ ગેમ્સ રમતાં બાળકો-યુવાનો કલાકો સુધી તેમાં પરોવાયેલા રહે તો તેનાં બહુ ગંભીર પરિણામ આવી શકે છે, વાંચો આવા એક કિસ્સાની વાત.

ડિજિલોકરનો વોટ્સએપ પર ઉપયોગ

જાતભાતનાં સર્ટિફિકેટ મેળવવાં, ઝેરોક્સ કરાવવી, ટ્રુ-કોપી કરાવવી, જાતે સબમિટ કરવી… આ ઝંઝટ ધીમે ધીમે ભૂતકાળ બની રહી છે.

ગૂગલ એકાઉન્ટ સ્ટોરેજ વિશે જરૂર જાણો…

આપણે જાણીએ છીએ કે ગૂગલ તેની સર્વિસિસમાં સ્ટોરેજ કેપેસીટીની બાબતે ફેરફાર કરી રહી છે. હમણાં થયેલી નવી સ્પષ્ટતાઓ મુજબ, આ ફેરફારોમાં પણ નવા ફેરફાર આવી રહ્યા છે. આપણે તેના પર એક ઉડતી નજર ફેરવી લઇએ. હાલમાં ગૂગલના ફ્રી એકાઉન્ટમાં જીમેઇલ, ગૂગલ ડ્રાઇવ અને ગૂગલ ફોટોઝ એ ત્રણેય...

ઓનલાઇન શોપિંગમાં શું ધ્યાન રાખશો?

કોરોનાના પ્રસાર પછી ‘કોન્ટેક્ટલેસ’ ઓનલાઇન શોપિંગ વધુ લોકપ્રિય થઈ રહ્યું છે ત્યારે તેના ઉપયોગમાં સાવચેતીનાં પગલાં સમજી લેવા જેવાં છે. તહેવારો નજીક આવતાં બજારોમાં જબરી ભીડ’’, ‘‘ફલાણા બજારમાં નવરાત્રી-દીવાળીની ખરીદીની ધૂમ’’ આવા સમાચારો આ વર્ષે અખબારોમાં જોવા નહીં મળે....

નવો દાયકો ઇન્ટરનેટની ઊણપોના ઉકેલ આપશે?

લાંબા સમયથી જેનો મજબૂત પાયો તૈયાર થયો એ એકવીસમી સદી આવી પહોંચી અને તેના પહેલા જ બે દાયકામાં આપણી દુનિયા ઘણી બધી રીતે બદલાઈ ગઈ. ‘સાયબરસફર’ના જાન્યુઆરી ૨૦૨૧ અંકમાં, એકવીસમી સદીના પહેલા બે દાયકામાં કેવાં પરિવર્તનો આવ્યાં તેની આપણે વાત કરી હતી. એ જોતાં ઇન્ટરનેટ અદભુત શોધ...

કરોડો લોકોના રસીકરણનું એપ આધારિત અભિયાન

આપણા દેશમાં પણ આખરે લોકોને કોરોનાની રસી આપવાનું અભિયાન શરૂ થઈ ગયું છે. આ વિરાટ કાર્યમાં ટેકનોલોજી મોટો ભાગ ભજવી રહી છે. લાંબા સમયથી આપણે સૌ જેની રાહ જોઈ રહ્યા છીએ એ કોવિડ વાયરસની રસી આખરે ભારતમાં પણ શરૂઆતમાં આરોગ્ય ક્ષેત્રના લોકોને મૂકાવાની શરૂ થઈ ગઈ છે. તેના પગલે...

હવે ગામેગામ ખુલી શકે છે ‘ડેટાની દુકાન’!

ભારત સરકારે લાઇસન્સ વિના ‘પબ્લિક ડેટા ઓફિસ’ ખોલવાની છૂટ આપી છે. એ કારણે પીસીઓ બૂથની જેમ દુકાને-દુકાને ‘ડેટા મળશે’ એવાં પાટિયાં જોવા મળે તો નવાઈ નહીં! ગયા મહિને, ભારત સરકારે ‘ડિજિટલ ઇન્ડિયા’નું સ્વપ્ન સાકાર કરવાની દિશામાં એક મહત્ત્વનું પગલું ભર્યું અને ભારતભરમાં પબ્લિક...

ડેબિટ-ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર

ઓક્ટોબર ૧, ૨૦૨૦થી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) દ્વારા ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડથી ડિજિટલ પેમેન્ટને વધ સલામત બનાવવા માટે નવી ગાઇડલાઇન્સ અમલમાં મૂકવામાં આવી છે. આ ગાઇડલાઇન્સ પર ફટાફટ એક નજર ફેરવી લઈએ. તમામ નવા ડેબિટ, ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરતી વખતે કે ફરીથી ઇસ્યુ...

વાયરલેસ ઇયરબડ્સ લેવા છે?

આજકાલ આપણે નવો એન્ડ્રોઇડ ફોન લેવા જઈએ તો ઘણી કંપનીએ સ્માર્ટફોન સાથે વાયર્ડ ઇયરફોન આપવાનું બંધ કરી દીધું છે. આ કંપનીઓ એવું કારણ આપે છે કે હવે મોટા ભાગના લોકો પાસે ઇયરફોન હોય જ છે, એટલે ઇ-વેસ્ટ ઘટાડવા માટે તેમણે આ પગલું ભર્યું છે. બીજી તરફ, એપલ કંપનીએ ઇયરફોન તો ઠીક, એક...

વર્ક-ફ્રોમ-હોમમાં કેળવી લેવા જેવી કેટલીક આદતો…

ન્યૂ નોર્મલમાં સ્માર્ટફોન-લેપટોપનો ઉપયોગ વધ્યો છે, ત્યારે સ્વાસ્થ્ય પર તેની આડઅસર ન થાય એ તરફ ધ્યાન આપવું જરૂરી છે. આમ તો છેલ્લા ઘણા સમયથી આપણે સ્માર્ટફોનના ગજબના બંધાણી બની ચૂક્યા છીએ. એટલે તો ટીવી જોતા હોઇએ ત્યારે પણ હાથમાં ફોન હોય છે! લોકડાઉન અને ત્યાર પછી ઓનલાઇન...

મોટા ભાગે ચાઇનીઝ કંપનીઓના વ્યપાક ફંડિંગથી ભારતમાં ફૂલીફાલી રહ્યો છે ‘રીયલ મની ગેમ્સ’નો ખતરનાક ખેલ

આગળ શું વાંચશો? ઇન્ટરનેટ પર ગેમિંગનો તરખાટ ઓનલાઇન ગેમિંગનું નવું સ્વરૂપ ‘‘ગેમ રમો, રીયલ કેશ જીતો’’ આખી વાતનું કાયદાકીય પાસું ડેટા એનવાલિટિક્સથી ઉમેરાતું જોખમ અહીં પણ ચીનનું આક્રમણ આ વાઇરસથી પણ ચેતજો વોટ્સએપ પર ફરતો આ મેસેજ કદાચ તમારા સુધી પણ પહોંચ્યો હશે, ‘‘લોકડાઉન...

તમે જીવનસાથીને પાસવર્ડ કહો છો?

ખાનગી પાસવર્ડ પોતાના જીવનસાથીને સહેલાઈથી મળી શકે, એવી સાદી કાળજી ન રાખવાને કારણે  કેનેડાની એક કંપની અને તેના ઇન્વેસ્ટર્સના લાખો ડોલર લેપટોપમાં સલવાઈ ગયા! તમને તમારા જીવનસાથીના સ્માર્ટફોન અને પીસી/લેપટોપના પાસવર્ડ ખબર છે? ખરેખર તો, આની પહેલાંનો સવાલ એ હોઈ શકે કે તમારા...

પાસવર્ડને ગાઇડ બનાવો

પાસવર્ડ કોરોના વાઇરસ જેવા છે, તેની સાથે જીવતાં શીખવું જ પડે! પરંતુ કેટલીક વાતની કાળજી લઈએ અને થોડું ‘હટ કે’ વિચારીએ તો પાસવર્ડ આપણા ફ્રેન્ડ, ફિલોસોફર ને ગાઇડ પણ બની શકે. તમને જાણીને કદાચ નવાઈ લાગશે દર વર્ષે મે મહિનાનો પહેલો ગુરુવાર વર્લ્ડ પાસવર્ડ ડે તરીકે ઉજવાય છે....

ડિજિટલ યુગમાં લેટરહેડને પણ ડિજિટલ બનાવો, આ રીતે….

કમ્યુનિકેશન ડિજિટલ થયું તોય જૂના લેટરહેડ હજી ભૂંસાયા નથી. બંનેનો તાલમેલ કરવો છો? લોકડાઉનને કારણે આપણે સૌ વધુ ને વધુ ડિજિટલ કમ્યુનિકેશન તરફ વળી રહ્યા છીએ, પરંતુ એક રીતે જોઇએ તો આ સંક્રાંતિ કાળ છે એટલે પરંપરાગત પદ્ધતિઓ અને નવી પદ્ધતિઓનો રસપ્રદ સંગમ જોવા મળી રહ્યો છે!...

ડિજિટાઇઝેશન કે ડિજિટલાઇઝેશન?

આ અંકમાં અમેરિકાના ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ અખબારે પોતાની પાસેના ૫૦-૭૦ લાખ ફોટોગ્રાફ્સની હાર્ડ કોપીનો ડિજિટલ આર્કાઇવ તૈયાર કરવાનું કામ આરંભ્યું છે એ લેખના સંદર્ભે એક સવાલ -  આ કામગીરીને ફોટોગ્રાફ્સનું ‘ડિજિટાઇઝેશન’ કહેવાય કે ‘ડિજિટલાઇઝેશન’?! મોટા ભાગે આ પ્રકારની કામગીરી...

કેલેન્ડરના ટકોરે કામકાજ!

પહેલાંના જમાનામાં, નવરાત્રિ નજીક આવે અને દિવાળીના દિવસોનો ઉમંગ મન પર છવાવા લાગે ત્યારથી, કાયમી કરિયાણાવાળાને ત્યાં કરિયાણું લેવા જઈએ ત્યારે આપણા મનમાં છાને ખૂણે એક આશા રહેતી - કરિયાણાવાળો નવા વર્ષનું કેલેન્ડર આપશે! કરિયાણાવાળો એ આશા પૂરી કરે તો વળી બીજા ઓળખીતા-પાળખીતા...

મોબાઇલ ગેમ્સથી કેટલું નુક્સાન, કેટલો ફાયદો?

આજના સમયમાં, લગભગ દરેક ઘરની આ વાત છે - ઘરમાં બાળકો હોય તો મમ્મી-પપ્પા કે દાદાના સ્માર્ટફોન મોટા ભાગે બાળકોના જ હાથમાં જોવા મળે! કદાચ તમારા ઘરમાં પણ આ સ્થિતિ હશે અને પરિવારનાં બાળકો કે કિશોરોને સતત સ્માર્ટફોનમાંની ગેમ્સમાં ખૂંપેલાં જોઈને, એમની આ લત કેવી રીતે ઓછી કરવી...

ન્યૂઝપેપર્સના ઉપયોગી લેખ, જાહેરાત, વિઝિટિંગ કાર્ડ વગેરે ડિજિટલ સ્વરૂપમાં કેવી રીતે સાચવી શકાય?

સવાલ મોકલનાર : જીતેશ પટેલ વાચકમિત્રે મોકલેલો મૂળ પ્રશ્ન ઘણો લાંબો છે, પણ અન્ય વાચકો પણ એમના જેવી જ કે જરા જુદી જરૂરિયાત અનુભવી રહ્યા હોય એવું બની શકે છે. જીતેશભાઈએ પૂછ્યું છે કે "ન્યૂઝ પેપરમાંથી વિવિધ લેખો, ઉપયોગી જાહેરાતો કટ કરીને તેને અલગ અલગ વિષય પ્રમાણે સાચવવામાં...

આશાનો ઓનલાઇન ઉજાસ

જગજિતસિંહે ગાયેલી એક સુંદર ગઝલના શબ્દો છે, "કુછ તો હૈ બાત જો તહરીરો મેં તાસીર નહીં, જૂઠે ફનકાર નહીં હૈં તો કલમ જૂઠે હૈ... ભાવાર્થ કંઇક એવો છે કે આટલા બધા લેખકો, ચિંતકો ને કથાકારો સમાજમાં સારું પરિવર્તન આવી શકે એ માટે આટલું બધું લખતા-બોલતા રહે છે છતાં તેની કંઈ અસર થતી...

ઓનલાઇન કેલેન્ડરનો સ્માર્ટ ઉપયોગ કેવી રીતે કરશો?

માની લો કે તમારા દીકરા કે દીકરીએ સ્કૂલ સિવાયની કોઈ કમ્પિટિટિવ એક્ઝામમાં ભાગ લીધો છે. એની ઉંમર હજી નાની છે એટલે એના વતી એક્ઝામ માટે રજિસ્ટ્રેશન, ઓનલાઇન પેમેન્ટ વગેરે વિધિ તમે કરો છો. રજિસ્ટ્રેશન અને પેમેન્ટ થઈ ગયા પછી, તમને એક મેઇલ આવે છે કે પરીક્ષા ત્રણ મહિના પછી...

Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop