હવે VPN સર્વિસ પણ સાણસામાં!

By Himanshu Kikani

3

ગયા વર્ષની શરૂઆતમાં ભારતમાં સોશિયલ મીડિયા પર ખાસ્સાં નિયંત્રણો લાદવામાં આવ્યાં. એ પછી આ વર્ષે એપ્રિલના અંતમાં ભારત સરકારે એક નવો મોરચો ખોલ્યો છે, હવે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક (વીપીએન) સર્વિસ પર નવાં નિયંત્રણો મૂકવામાં આવ્યાં છે, જે આ મહિને લાગુ થઈ જશે.

આટલું વાંચીને તમારા બે પ્રતિભાવ હોઈ શકે. એક, ‘આ વીપીએન શું છે?’ અને બીજો ‘આવું તો થઈ જ કેવી રીતે શકે? આમાં તો વીપીએનનો મૂળ હેતુ જ માર્યો જશે!’ તમારો પ્રતિભાવ આ બંનેમાંથી ગમે તે હોય – વીપીએન શું છે અને તેના પર સરકારે કેવાં નિયંત્રણો લાદ્યાં છે એ જાણવામાં તમને રસ પડવો જોઇએ. કારણ કે સોશિયલ મીડિયાની જેમ આ આપણને રોજરોજ સ્પર્શતી બાબત નથી તેમ છતાં તે આપણને અસર તો ચોક્કસ કરે છે.

Please Login to view this content. (Not a member? Join Today!)

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop