નવાં પરિણામો મેળવવા, જરા જુદી રીતે પણ સર્ચ કરી જોયું છે?
By Himanshu Kikani
3
ઇન્ટરનેટ પર સર્ચ કરવાની બાબતે ગૂગલ સર્ચ સૌથી બહેતર પરિણામો આપે છે એવું આપણે માનીએ છીએ. પણ આ વાત હંમેશા સાચી ન પણ હોય. કદાચ તમારો પણ અનુભવ હશે કે તમે ગૂગલમાં સર્ચ કરી રહ્યા હો ત્યારે તમે જે શોધી રહ્યા હો તે ક્યારેક સહેલાઈથી મળતું નથી.