સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
ફેસબુક પર એક્ટિવ હોવાનો આપણો હેતુ એ હોય કે આપણી વાત અન્યો સુધી પહોંચે. તકલીફ એ કે બધાનો હેતુ આ જ હોય અને એમના કેટલાક આ હેતુ પૂરો કરવા ખાસ્સી મહેનત કરતા હોય!