સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
માની લો કે કોઈ ઇ-કોમર્સ કંપની પોતાની નવી મોબાઈલ એપ લોન્ચ કરવા માગે છે. આ એપ અમુક ખાસ પ્રકારના ફીચર્સ સાથે મર્યાદિત સંખ્યામાં યૂઝરને ઉપયોગ કરવા માટે આપવામાં આવશે.