સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
સમગ્ર વિશ્વની જેમ ભારતમાં ડ્રોનનો ઉપયોગ ખાસ્સો વધ્યો છે. ખાસ કરીને ફોટોગ્રાફી માટે ડ્રોનનો ઉપયોગ વધતો જાય છે. મૂવી અને ટીવી સિરિયલ્સના શૂટિંગ્સ તથા વેડિંગ જેવાં ફંકશનના શૂટિંગમાં પણ ડ્રોનનો ઉપયોગ સામાન્ય બની ગયો છે.