(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)
આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.
આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.
લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.
Please login to edit your profile.
આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.
You need to login to see your bookmark list.
3 responses
Old site is better
આશીષભાઈ, નીલેશભાઈ, પરિવર્તન પહેલાં અકળાવનારું જ હોય છે! મને પોતાને જૂની સાઇટ ગમતી હતી, પણ તેમાં ઘણી મર્યાદાઓ હતી, જેમ કે તેમાં આપણે માત્ર અંક મુજબ, તેના લેખો વાંચી શકતા હતા. નવી સાઇટમાં હવે બધા જ લેખ, અંક ઉપરાંત ટોપિક મુજબ પણ શોધી શકાય છે. નવી સાઇટમાં સર્ચની સુવિધા પણ ઘણી વધુ સારી છે.
આમ છતાં, નવી સાઇટમાં દરેક લેખને ઇમ્પ્રૂવ કરવાનું, તેમનું યોગ્ય કેટેગરાઇઝએશન કરવાનું વગેરે કામ ચાલુ જ છે. જોકે 2,000થી વધુ લેખો હોવાથી એ થોડું સમય માગી લેતું કામ છે.
આ ઉપરાંત, નવી સાઇટમાં હજી ઘણું ઉમેરી શકાય અને સુધારી શકાય છે. એ પછી તમને ચોક્કસ ફરિયાદ નહીં રહે!
Old site was better.