સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
સોશિયલ મીડિયા પર તમે તમારી ફોરેન ટૂર કે નવી ખરીદેલી લકઝરી કારની તસવીરો શેર કરી હશે અને બીજી તરફ તમારે ભરવો જોઇતો ઇન્કમ ટેક્સ ભર્યો નહીં હોય તો સરકાર તમારી પાછળ પડી જશે.