ભાષામાં ભળી એઆઇ

આપણે બોલેલા શબ્દો વિવિધ એપ્સ બરાબર સમજવા લાગશે

x
Bookmark

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, ડીપ લર્નિંગ… આ બધા શબ્દો હવે વારે વારે આપણી સાથે અથડાય છે. જે લોકો આ ટેક્નોલોજીસમાં ખાસ્સા ઊંડા ઊતર્યા છે એમના મતે આ ત્રણેય શબ્દોના અર્થ જુદા જુદા છે, પણ આપણા જેવા લોકો માટે આ બધું સરખું જ છે.

આપણે એક મુદ્દો બરાબર સમજીએ છીએ કે આ એવી ટેકનોલોજી છે જેને કારણે ભવિષ્યમાં આપણી રોજીરોટી ખતરામાં મૂકાઈ શકે છે! સ્માર્ટફોનમાં ગૂગલની ઘણી બધી સર્વિસમાં આ નવા પ્રકારની ટેક્નોલોજીથી આપણું બ્રાઉઝિંગ, સર્ચિંગ, કન્ટેન્ટ કન્ઝ્યુમ કરવાની રીત વગેરે બધું બદલાઈ રહ્યું છે, પણ આમાંની કોઈ બાબત પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)નો સિક્કો ન હોવાથી, એઆઇથી ખરેખર કેવો બદલાવ આવી રહ્યો છે એ આપણને સમજાતું નથી.

Please to view this content. (Not a member? Join Today!)

ક્લિક કરો, અંક જુઓ

3 COMMENTS

  1. ખૂબ સરસ વેબસાઇટ છે કાઠીયાવાડી બોલી પણ ટેસ્ટ કરી મજા આવી ગઈ…
    આ કોમેન્ટને ભાષા પણ તે વેબસાઇટમાંથી જ કોપી કરેલી છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here