ડિજિટલ અંકોની અનુક્રમણિકા

x
Bookmark
નીચે તમામ ડિજિટલ અંકના બધા લેખોની સૂચી આપી છે. અંક જોવા અંકક્રમ પર ક્લિક કરો. અગાઉના અંકો ડિજિટલ સ્વરૂપે મૂકવાનું કામ ચાલુ છે.

વર્ષ ૨૦૨૦ના ડિજિટલ અંક

૧૦૦, જૂન ૨૦૨૦

(અંક જોવા ઉપરની લિંક ક્લિક કરો)

સ્વાગત
સૌને દિલથી થેંક્યુ!

એરાઉન્ડ ધ વેબ
આરોગ્ય સેતુ એપનો કોડ જાહેર થયો
યુટ્યૂબ ઊંઘી જવાનું યાદ કરાવશે
ફિશિંગની નવી રીત
ફેસિયલ રેકગ્નિશન સામે ફરી સવાલો
ભારતીય યુવાનને એપલનું ઇનામ
અને અન્ય ન્યૂઝ

ડિજિટલ લાઇફ
ગૂગલ ફોટોઝ એપ ગાઇડ

નોલેજ પાવર
માનવશરીરની અંદર સફર

સ્માર્ટ વર્કિંગ
લેપટોપને બનાવો ઓફિસ અને લ્હેરથી કરો
વર્ક-ફ્રોમ-એનીવ્હેર!

અમેઝિંગ વેબ
દુનિયાની દરેક જગ્યા માટે ત્રણ શબ્દનાં સરનામાં
આપની નવી ટેક્નોલોજીસ વિશે જાણો

સાયબર એલર્ટ
ભારત પર ચીનનું ‘સ્માર્ટ’ આક્રમણ
‘બોયકોટ ચાઇનીઝ એપ્સ’ કેમ જરૂરી અને તેના વિકલ્પો કયા છે?
અસલી-નકલી એપ્સના ભેદભર

મોબાઇલ વર્લ્ડ
તમારા ગૂગલ એકાઉન્ટમાં પૂરતી વિગતો આપી છેને?
માઇક્રોસોફ્ટનું કોવિડ ટ્રેકર ટૂલ

સોશિયલ મીડિયા
વોટ્સએપમાં આવેલી ઇમેજથી ફોન ક્રેશ થઈ શકે.
જાણો આવું કેમ થાય છે અને શું ધ્યાન રાખવું?

સ્માર્ટ ગાઇડ
ફોનમાં વાઇ-ફાઇ ઓટોમેટિક ઓન ન થવા દો

રિવાઇન્ડ
સફરના પ્રારંભે, ફેબ્રુઆરી ૨૦૧૨માં કરેલી વાત


 

૦૯૯, મે ૨૦૨૦

(અંક જોવા ઉપરની લિંક ક્લિક કરો)

સ્વાગત
‘સાયબરસફર’નું નવું સ્વરૂપ!

એરાઉન્ડ ધ વેબ
નજીકની દુકાનેથી યુપીઆઈથી રોકડા મેળવો
ફેસબુક-જિઓનું જોડાણ અને વોટ્સએપની પહોંચઃ ભારતમાં ઇ-કોમર્સનું ચિત્ર બદલશે
વીડિયો કોલિંગ માટે ‘ગૂગલ મીટ’ સર્વિસ હવે ફ્રી
વોટ્સએપનું વેબ વર્ઝન – સ્માર્ટફોન વિના કનેક્ટ કરી શકાય એ રીતે!
ફેસબુક કંપનીએ જિફ પ્લેટફોર્મ ખરીદ્યું
બીએસએનએલ જાહેર સ્થળોએ વાઇ-ફાઇ હોટસ્પોટ આપશે
પ્રમાણમાં સસ્તાં આઇપેડ લોન્ચ થવાની શકયતા
મોટા ભાગની ટેક કંપનીઝમાં લાંબા માટે વર્ક-ફ્રોમ-હોમ અપનાવી લેવાશે
ભારતમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરતા લોકોની સંખ્યામાં ઉછાળો

યૂઝફુલ સર્વિસ
મહત્ત્વની ફાઇલ્સ માટે ક્લાઉડ સ્ટોરેજ આપતી સર્વિસીઝનો પરિચય
સિન્ક્ડ ફાઇલ્સને બેકઅપ ન સમજશો

ડિજિટલ લાઇફ
પાસવર્ડને ગાઇડ બનાવો
તમે જીવનસાથીને પાસવર્ડ કહો છો?

નોલેજ પાવર
શિક્ષણ વિસ્તારો યુટ્યૂબ પર
ડીએનએમાં ડેટા – બીજમાં વૃક્ષ સમાવવાનો પ્રયાસ

સ્માર્ટ મની
ઓટીપી અને કોન્ટેક્ટલેસ કાર્ડનો વધતો ઉપયોગ

સાયબર સેફ્ટી
મેપ્સમાં પણ બનાવટ હોઈ શકે છે

ઇંગ્લિશ-વિંગ્લિશ
ક્રોમમાં સ્પેલચેકરના ઉપયોગ વિશે જાણો

સાયબર એલર્ટ
બેન્કિંગ એપ્સને નિશાન બનાવતો નવો માલવેર
ભારતમાં ફૂલીફાલી રહ્યો છે ‘રીયલ મની ગેમ્સ’નો ખતરનાક ખેલ

સ્માર્ટ ગાઇડ
જીબોર્ડમાં સ્માર્ટ રીતે કોપી-પેસ્ટ કરો
પીડીએફને ગૂગલ ડોકમાં કન્વર્ટ કરો
મેપ્સમાં ગૂગલની જાસૂસી બંધ કરો

રિવાઇન્ડ
જુઓ સૌથી વિશાળ પેનોરમા!


૦૯૮, એપ્રિલ ૨૦૨૦

(આખો અંક લોગ-ઇન વિના વાંચવા ઉપરની લિંક ક્લિક કરો)

સ્વાગત
‘સાયબરસફર’નું નવું સ્વરૂપ!

એરાઉન્ડ ધ વેબ
ટેક દુનિયા કોરોનાના કારણે ખોરંભે ચઢી
લોકડાઉનની અસર સમજવા ગૂગલે લોકેશન ટ્રેકિંગ ડેટા જાહેર કર્યો
અડધોઅડધ ભારતીયો બેકઅપ લેતા નથી, અને તમે?
એપ ડેવલપર જાણી શકે છે કે તમે ફોનમાં બીજી કઈ એપ ઇન્સ્ટોલ કરી છે

અમેઝિંગ વેબ
વેકેશનમાં કરો અને કરાવો અનોખી વિશ્વસફર – ગૂગલ અર્થ પર!

સાયબર એલર્ટ
કોરોના વાઇરસ સાથે કોરોના સ્કેમ્સથી પણ બચીએ

સાયબર સેફ્ટી
સાવધાન! વોટ્સએપમાં કોઈ ગ્રૂપમાં ધરાર એડમિન બની તમે જેલમાં જઈ શકો છો!

નોલેજ પાવર
કોરોના જેવા વિષાણુ જન્માવી શકનાર ક્લાઇમેટ ચેન્જ પર નજર રાખતા દરિયાઈ રોબોટ વિશે જાણો
જાતે જુઓ આર્ગો ફ્લોટનો ડેટા!

યૂઝફુલ સર્વિસ
લોકડાઉમાં ઉપયોગી વીડિયો કોલિંગ એપ્સનો પરિચય

સ્ટેપ-બાય-સ્ટેપ
વોટ્સએપથી રોકાતી સ્પેસ ખાલી કરો

નોલેજ પાવર
હવે પ્લેનમાં પણ વાઇ-ફાઇઃ કરો વર્ક-ફ્રોમ-એર!

રિવાઇન્ડ
મજાના વોલપેપર, એક્સ્ટ્રા લાભ સાથે!


૦૯૭, માર્ચ ૨૦૨૦

(અંક જોવા ઉપરની લિંક ક્લિક કરો)

સ્વાગત
આવનારા સમયનો વિસ્તૃત પરિચય

વાચકોના પ્રતિભાવ

એરાઉન્ડ ધ વેબ
એપ કેબમાં વધુ સલામતી
રેલવે સ્ટેશન પર ફ્રી વાઇ-ફાઈ ચાલુ રહેશે
એન્ડ્રોઇડ ૧૧નું પ્રીવ્યૂ વર્ઝન લોન્ચ
વિસા કાર્ડ ઓટીપી દૂર કરવાના પ્રયાસમાં
ભારતમાં વધુ વિસ્તરે છે ઇન્ટરનેટ
ફોલ્ડેબલ અને એક્સ્ટેન્ડેબલ ફોન

યૂઝફુલ સર્વિસ
ગૂગલ આસિસ્ટન્ટનાં દરેક સેટિંગની સંપૂર્ણ સમજ
તમારો બિઝનેસ નાનો હોય કે મોટો, ઓનલાઇન પેમેન્ટ વિશે જાણો

ગૂગલ એકાઉન્ટમાં કોન્ટેક્ટ મેનેજમેન્ટ વિશે જાણો

નોલેજ પાવર
કોરાના વાઇરસનો પ્રસાર દર્શાવતું ડેટા વિઝ્યુઅલાઇઝેશન
વિશ્વભરની સૂક્ષ્મજીવી શેવાળને રોજેરોજ માપતા સેટેલાઇટ

ઇંગ્લિશ-વિંગ્લિશ
ઇન્ટરનેટ પર અવનવી શબ્દજાળ રચો

કરિયર ગાઇડ
ક્રિએટિવ ડિઝાઇનિંગમાં કારકિર્દી ઘડવામાં મદદરૂપ ફ્રી સોફ્ટવેર વિશે જાણો

સાયબર એલર્ટ
હવે એડસેન્સ પર એટેક!

સાયબર સેફ્ટી
હવે થોડા સમયમાં, આપણે પાસવર્ડ ભૂલી શકીશું!

સ્માર્ટ બેન્કિંગ
પેમેન્ટની ખરાઈ સાઉન્ડથી

મોબાઇલ વર્લ્ડ
તમારી ડિજિટલ સુખાકારી જાળવો
સ્માર્ટફોનને કહો ‘ડુ નોટ ડિસ્ટર્બ’

સોશિયલ મીડિયા
ઇન્સ્ટાગ્રામમાં કોને અનફોલો કરવા જેવા છે એ હવે વધુ સહેલાઈથી જાણો

સ્માર્ટ વર્કિંગ
જીમેઇલમાં સ્માર્ટ રીતે સર્ચ કરો

સ્માર્ટ ગાઇડ
રેલવેની એલર્ટ સિસ્ટમનો લાભ લો
સેમસંગમાં ક્વિક શેરનો લાભ લો
ગીત ફોનને સંભળાવીને સર્ચ કરો

રિવાઇન્ડ
અનોખું ઓનલાઇન મેગેઝિન ફ્લિપબોર્ડ


૦૯૬, ફેબ્રુઆરી ૨૦૨૦

(અંક જોવા ઉપરની લિંક ક્લિક કરો)

સ્વાગત
વિસ્તરે છે ‘સાયબરસફર’નું ફલક

એરાઉન્ડ ધ વેબ
ફેસિયલ રેકગ્નિશન ટેકનોલોજી પર પ્રતિબંધની ચર્ચા
ફેસબુક પરથી ‘ડીપફેક’ વીડિયો દૂર કરાશે
હવે ચર્ચા ચાલી ટેન-જીની
ગૂગલ પોતે કૂકીઝ બ્લોક કરશે!
ગૂગલ આસિસ્ટન્ટમાં અનુવાદ
એમેઝોન ઇલેક્ટ્રિક વ્હિકલ્સનો ઉપયોગ વધારશે

નોલેજ પાવર
મધદરિયે માછીમારોને મદદરૂપ માહિતી પહોંચાડતી ‘જેમિની’ વિશે જાણો

સાયબર સેફ્ટી
ક્યુઆર કોડ પેમેન્ટમાં કેવી રીતે છેતરપિંડી થાય છે?

સ્માર્ટ બેન્કિંગ
એટીએમમાંથી કાર્ડ વિના રૂપિયા ઉપાડો
દુકાનદાર પાસેથી રૂપિયા મેળવો!

ઇન્ફોગ્રાફિક
ગ્રિડ ફાઇન્ડરઃ વિશ્વની વીજ સ્થિતિ દર્શાવતો ડિજિટલ મેપ!

સોશિયલ મીડિયા
ફેસબુક પર વીડિયો કેવી રીતે શોધશો?

નોલેજ પાવર
વોઇસ આસિસ્ટન્ટમાં રિવોલ્યુશન

મોબાઇલ વર્લ્ડ
તમે મોબાઇલમાં વાઇ-ફાઇ કોલિંગનો લાભ લો છો?

ઇંગ્લિશ-વિંગ્લિશ
સર્ફ કરતાં કરતાં શબ્દભંડોળ વધારો

સ્ટેપ-બાય-સ્ટેપ
ફેસબુક એપમાં લોકેશન હિસ્ટ્રી કેવી રીતે તપાસશો અને દૂર કરશો

સ્માર્ટ વર્કિંગ
માઇક્રોસોફ્ટ વર્ડમાં ઇમેજ અને શેપ્સનો મજેદાર ઉપયોગ
વર્ડમાં ઇટાલિક શબ્દો શોધો

સ્માર્ટ ગાઇડ

વર્ડમાં ‘રીડેબિલિટી સ્કોર’ તપાસો
ઈ-મેઇલમાં આર્કાઇવની સુવિધા
વોટ્સએપમાં ડાર્ક મોડ અજમાવો
વિન્ડોઝમાં પજવતી સ્ટીકી કી બંધ કરો

રિવાઇન્ડ
ડાઉનલોડ કરો, જેન્યુઇન ફ્રી ઈ-બુક્સ!


૦૯૫, જાન્યુઆરી ૨૦૨૦

(અંક જોવા ઉપરની લિંક ક્લિક કરો)

સ્વાગત
નવું વર્ષ, નવી ટેક્નોલોજી, નવા અનુભવો!

એરાઉન્ડ ધ વેબ

ટૂંક સમયમાં એટીએમમાંથી યુપીઆઈ

ક્યુઆર કોડથી રૂપિયા ઉપાડી શકાશે

‘વધુ સલામત’ મોબાઇલ વોલેટ્સ

વર્ષનો સૌથી નબળો પાસવર્ડ!

રસ્તે પૂરતું અજવાળું છે કે નહીં તે ગૂગલ મેપ્સમાં તપાસી શકાશે

એરપોર્ટ પર બાયોમેટ્રિક્સ

સોશિયલ સેલિંગ પર નિયંત્રણો

ફાસ્ટ ફોરવર્ડ
૨૦૨૦ના દસકાના ૨૦ નવા ટેક્નોલોજી ટ્રેન્ડ કઈ રીતે બદલશે આપણી દુનિયા?

સાયબર એલર્ટ
ફેસબુક અને ગૂગલ પણ સાયબરફ્રોડનો શિકાર બને છે!

સાયબર સેફ્ટી
પાસવર્ડ જોખમી છે કે નહીં તે ક્રોમમાં જાણો

સ્માર્ટ ટીવીઃ સ્માર્ટ કે જોખમી?
એસએમએસની ખરાઈ કરો

યૂઝફુલ સર્વિસ
ઓછું સંભળાતું હોય તેવા લોકો માટે ઉપયોગી એપ

પ્રજ્ઞાચક્ષુઓ માટે તસવીરોનું વર્ણન કરી આપતી ટેક્નોલોજી

નોલેજ પાવર
અજાણ્યા શબ્દ વિશે ફટાફટ જાણો
સીબીએસઇ સ્કૂલ્સમાં શીખો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ

સ્માર્ટ વર્કિંગ
ઈ-મેઇલમાં ઈ-મેઇલનું એટેચમેન્ટ કરો

કરિયર ગાઇડ
નવા સમયની અને જૂના સમયની કારકિર્દીમાંના તફાવત

સ્ટેપ-બાય-સ્ટેપ
અંગ્રેજી શબ્દોના ઉચ્ચાર શીખો ગૂગલ પાસેથી!

એફએક્યુ
‘રીફર્બિશ્ડ’ લેપટોપ લેવાય?

સોશિયલ મીડિયા
ફોટોઝ લઈ જાવ ફેસબુકમાંથી ગૂગલમાં
ઓડિયો સમાચારમાં બદલાવ

સ્માર્ટ ગાઇડ
ડોક્સમાં સ્માર્ટ રીતે ટાઇપ કરો
એક પીડીએફમાંથી અલગ અલગ ફાઇલ્સ
જૂના સ્માર્ટફોનના નવા ઉપયોગ કરો
ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વધુ ઇમેજિસ ઉમેરો
એક કાગળ પર બે ઇમેજ પ્રિન્ટ કરો

રિવાઇન્ડ
૧૦ મિનિટમાં, મોબાઇલમાં, મફતમાં…બિઝનેસની વેબસાઇટ બનાવો!


 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here