તમે જોઈ રહ્યા છો ‘સાયબરસફર’ની પ્રોગ્રેસિવ વેબ એપ (પીડબલ્યુએ)!
સ્માર્ટફોન, કમ્પ્યુટર અને ઇન્ટરનેટ સંબંધિત, રોજબરોજ ઉપયોગી જાણી-અજાણી, નાની-મોટી વાતો અહીં ઉમેરાતી રહેશે, જે મોબાઇલમાં એક વાર વાંચ્યા પછી ફરી ઓફલાઇન પણ વાંચી શકાશે!
-
મોબાઇલમાં ‘એડ ટુ હોમ સ્ક્રીન’ એવું સૂચન મળતાં હા કહો.
-
અથવા ક્રોમના સેટિંગ્સમાં ‘એડ ટુ હોમ સ્ક્રીન’ કહી દો.
-
હવે તમારા મોબાઇલમાં હોમ સ્ક્રીનમાં ‘સાયબરસફર’નો આઇકન ઉમેરાઈ જશે.
-
હવે જ્યારે પણ – ઓફલાઇન પણ – એ આઇકન ક્લિક કરશો ત્યારે મોબાઇલમાં હોમપેજ તરીકે આ પેજ ઓપન થશે.
-
નેટ કનેક્શન ચાલુ હશે, તો પેજ રીફ્રેશ કરતાં નવા લેખો ઉમેરાશે.
-
નેટ કનેક્શન બંધ હશે તો, આ પેજ પરના લેખ આખા એક વાર ઓપન કર્યા હશે, તો એ ફરી આખા વાંચી શકશો.
- લેખ ગમે તો લેખના પેજ પર નીચે આપેલા આઇકન્સથી વોટ્સએપ, ફેસબુક વગેરે પર મિત્રો સાથે શેર કરશો!
એપ ગેલેરી
સ્માર્ટ વર્કિંગ
ક્રિએટિવિટી
કરિયર ગાઇડ
સ્માર્ટ બેન્કિંગ
નોલેજ પાવર
મોબાઇલ વર્લ્ડ
એફએક્યુ
સ્માર્ટ ગાઇડ
રિવાઇન્ડ