સ્માર્ટફોનને જે રીતે વિવિધ એપ્સ વધુ સ્માર્ટ બનાવે છે તેમ બ્રાઉઝરમાં પમ ‘એડઓન્સ’ ઉમેરી શકાય છે. હવે એન્ડ્રોઇડમાં પણ એ શક્ય છે.
| Mozilla Firefox
હવે ગૂગલ અને ફાયરફોક્સ પણ કહે છે ‘ટોરેન્ટ ડાઉનલોડિંગ જોખમી છે’
‘સાયબરસફર’ના ફેબ્રુઆરી ૨૦૧૬ અંકમાં આપણે ટોરેન્ટ ડાઉનલોડિંગ વિશે વિગતવાર વાત કરી હતી. જો તમે ટોરેન્ટ ડાઉનલોડિંગમાં ઊંડા ઉતર્યા હશો તો ક્યારેક ને ક્યારેક તમારો ‘ધ પાયરેટ બે’ સાઇટ સાથે અચૂક ભેટો થયો હશે. ટોરેન્ટ ડાઉનલોડિંગ કરતા લોકોમાં આ સાઇટ અત્યંત લોકપ્રિય છે પરંતુ...
ફાયરફોક્સમાં હવે યાહૂ સર્ચ એન્જિન
દસ વર્ષથી, મોઝિલા ફાયરફોક્સમાં ડીફોલ્ટ સર્ચ એન્જિન તરીકે ગૂગલનો દબદબો હતો, પરંતુ ગયા મહિને, ફાયરફોક્સ આવતાં પાંચ વર્ષ માટે ગૂગલને ખસેડીને યાહૂને પોતાનું ડીફોલ્ટ સર્ચ એન્જિન બનાવવાનો નિર્ણય કર્યો. ફાયરફોક્સ કહે છે કે "નવા વિચાર અને સ્પર્ધાને પ્રોત્સાહન આપવા માટે આ...
ટેબ પિન કરવાની ટેવ
તમને બ્રાઉઝરમાં અનેક ટેબ ખોલીને સર્ફિંગ કરવાની ટેવ હોય તો ટેબને પિન કરવાની ટેવ તમારા માટે ઘણી રીતે લાભદાયી સાબિત થાય તેમ છે. આગળ શું વાંચશો? પિન ટેબ કરવાથી ફરક શું પડે છે? સ્માર્ટ ટેબ ગ્રુપ તૈયાર કરો આજે જેની વાત કરવી છે એ સગવડ બહુ નાની છે, અગાઉ ક્યારેક આ મેગેઝિનમાં...
ફાયરફોક્સ અને ફેસબુકની ફ્રેન્ડશિપ
પોતપોતાના ક્ષેત્રની આ બે મહારથી કંપનીઓએ હાથ મિલાવ્યા છે. બંનેને એ માટે પોતપોતાનાં કારણો છે, પણ એમાં આપણા જેવા યુઝરને ફાયદો થવાનો એ નક્કી છે. ફેસબુક અને ફાયરફોક્સ આ બંને તમારા ફાસ્ટ ફ્રેન્ડ હોય તો તમારા માટે આનંદના સમાચાર છે કે એફબી અને એફએફ પણ હવે ફ્રેન્ડ છે!...
ફાયરફોક્સની જાણી-અજાણી ખૂબીઓ
ભલે તમે વર્ષોથી ફાયરફોક્સનો તમારા ડિફોલ્ટ બ્રાઉઝર તરીકે ઉપયોગ કરી રહ્યા હો, તેની કેટલીક ખૂબીઓ હજી પણ તમારી નજર બહાર રહી હોય એવું બની શકે છે! તમારું ફેવરિટ વેબ બ્રાઉઝર કયું? જવાબ ફાયરફોક્સ મોઝિલા હોવાની શક્યતા ઘણી છે, કેમ કે ઇન્ટરનેટ એક્સપ્લોરરને ફાયરફોક્સે જેટલી...
ફાયરફોક્સ એડ-ઓન્સ : બ્રાઉઝરમાં ઉમેરો કરામતી ખૂબીઓ
એક સમય એવો હતો જ્યારે આપણે સૌ કમ્પ્યુટરના ડેસ્કટોપ પરના પેલા બ્લૂ રંગના જાડાઈને જ ઇન્ટરનેટ સમજતા હતા. વાસ્તવમાં એ ઇન્ટરનેટ એક્સપ્લોરર (આઇઈ) નામના બ્રાઉઝરનો આઇકન છે અને ઇન્ટરનેટ સર્ફ કરવા માટે આઇઈ સિવાય બીજાં બ્રાઉઝર પણ હોય એ તો આપણે મોઝિલા ફાયરફોક્સ લોકપ્રિય બન્યા પછી...