| Digital India

હવે બેન્ક લોન માટે પણ UPI જેવા ચમત્કારની આશા

નોટબંધ પછી ભારતમાં સમગ્ર બેન્કિંગ વ્યવસ્થા ઘણી બધી રીતે ડિજિટલ અને સ્માર્ટ બનવા લાગી છે. યુપીઆઇ તેમાં સૌથી નોંધપાત્ર બાબત છે. તેનાથી રૂપિયાની ઓનલાઇન લાઇવ લેવડદેવડની એક નવી જ ઇકોસિસ્ટમ ઊભી થઈ. બરાબર એ જ રીતે, લોન મેળવવાની સમગ્ર પ્રક્રિયાને સરળ, ઝડપી, ડિજિટલ બનાવતી...

ભારતની આવકારદાયક પહેલઃ વન નેશન, વન સબસ્ક્રિપ્શન

ભારતમાં હમણાં એક તરફ ‘વન નેશન, વન ઇલેકશન’ની રાજકીય ધમાધમ ચાલે છે, ત્યાં બીજી તરફ ભારત સરકારે લીધેલા કંઈક એ જ પ્રકારના બીજા એક નિર્ણયની વાત પાછળ ધકેલાઈ ગઈ છે. આ નિર્ણય છે ‘વન નેશન વન સબસ્ક્રિપ્શન’. આ નિર્ણય સમગ્ર દેશની યુનિવર્સિટીઝ, તેના પ્રોફેસર્સ તથા સ્ટુડન્ટ્સ માટે...

ભારતમાં મેપ્સ માટે પણ ગૂગલના હરીફો જાગ્યા

ભારતમાં ઓલા કંપનીએ ગૂગલની ‘મોંઘી’ મેપ્સ સર્વિસ સામે અવાજ ઉઠાવ્યો અને પોતાનું મેપિંગ પ્લેટફોર્મ વિક્સાવ્યું. એ સાથે હવે ઓલા કરતાં ઘણી જૂની મેપમાયઇન્ડિયા કંપની અને તેની એપ પણ ચર્ચામાં આવી ગયાં છે. ગૂગલે આ હરીફાઈનો સામનો કરવા વિવિધ બિઝનેસ માટે પોતાની ફી ઘટાડી છે અને યૂઝર્સને વધુ સવલતો આપી છે.

લોકશાહીમાં ટેક્નોલોજી – EVM!

ભારતમાં લોકશાહી ચૂંટણી પર્વ ચાલી રહ્યું ને એ સાથે જ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સ વિશે વિવાદો પણ વધી રહ્યા ત્યારે …

આંગળીના ઇશારે ટેક્સી બોલાવવી સહેલી છે, છતાં જોખમી પણ છે, આવતા વેકેશનમાં અજાણ્યા શહેરમાં એપ-કેબ બોલાવો ત્યારે…

પોતાના શહેરમાં પણ, પોતાને માટે કે સંતાનો માટે એપ-કેબનો ઉપયોગ કરવાનો થતો હોય તો તેનાં સેફ્ટી ફીચર્સ સમજવાં જરૂરી છે.

Read Free: મહિલા પેસેન્જર તરીકે એપ-કેબમાં શી સાવધાની રાખશો?

આપણને બિલકુલ ન ગમે એવી હકીકત એ છે કે આપણા દેશમાં મહિલાઓ સલામત નથી. અન્ય દેશોમાં સ્થિતિ સારી છે એવું નથી, પણ આપણે તો જે સ્થિતિ છે એમાં શું કરવું એ તરફ ધ્યાન આપવું રહ્યું.

માત્ર ભારત માટે ગૂગલની નીતિઓમાં મહત્ત્વના ફેરફાર થયા

છેલ્લા થોડા સમયથી ભારતમાં ગૂગલ કંપની કાયદાકીય અવરોધોનો સામનો કરી રહી હતી. કંપનીને કોમ્પિટિશન કમિશન ઑફ ઇન્ડિયા તરફથી બે વાર આકરા દંડ (રૂ. ૧૩૩૮ કરોડ વત્તા રૂ. ૩૬ કરોડ) પણ ફટકારવામાં આવ્યા. ગૂગલે તેની સામે સર્વોચ્ચ અદાલતનું શરણું લીધું. પરંતુ ત્યાં પણ તેને કોઈ રાહત ન...

ભારતમાં ઓનલાઇન વેપારમાં નવી લોકશાહી?

દેશનાં ઘણાં શહેરોમાં ટૂંક સમયમાં ‘ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ’ લાઇવ થવાનું છે, જે ભારતમાં ઓનલાઇન વેપાર અને ખરીદી બંનેમાં બહુ મોટાં પરિવર્તન લાવે તેમ છે.

ડિજિટલ ઇન્ડિયાઃ આપણા હેલ્થ રિપોર્ટ્સ, હવે ડિજિટલ!

સરકારે તો પહેલ કરી, આપણે કેટલો ભરોસો મૂકીશું?
પોતાના રોગ ને સારવારની વિગતો ડિજિટલી સાચવતાં લોકો શરૂઆતમાં ખચકાશે, પણ લાંબા ગાળે તેનાથી દેશની આરોગ્ય સેવાની તબિયત સુધરશે.

ફાસ્ટેગ વિશેના સવાલોના ફટાફટ જવાબો

ભારતમાં આખરે ફાસ્ટેગનો ઉપયોગ ફરજિયાત થયો છે – અહીં આપણે ફાસ્ટેગ સંબંધિત વિવિધ બાબતો સમજીએ. એ યાદ રાખવા જેવું છે કે ફાસ્ટેગનું ઉદાહરણ આપણને બતાવે છે કે ભવિષ્યમાં ઓનલાઇન પેમેન્ટ્સ કેવું વિશાળ સ્વરૂપ લેશે.

ભારત આગળ વધે છે ડિજિટલ ઇન્ડિયા તરફ-‘ઉમંગ’ સાથે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના વહીવટથી તમને સંતોષ હોય કે ન હોય, એમની કાર્યપદ્ધતિ અને વચનોમાં તમને વિશ્વાસ હોય કે ન હોય, એક વાતે તમે સંમત થશો કે તેઓ પ્રધાનમંત્રી બન્યા પછી, સરકારી વેબસાઇટ્સ અને એપ્સની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થયો છે. જીએસટીનાં સર્વર વારંવાર...

ડેટા સલામતી માટે ભારતના પ્રયાસો

તમને ખ્યાલ હશે કે, ગયા મહિને ભારત સરકારે સંખ્યાબંધ, મુખ્યત્વે ચાઇનીઝ મોબાઇલ કંપનીઝને તેઓ યૂઝર્સનો ડેટા કેવી રીતે સંભાળે છે અને ક્યાં સ્ટોર કરે છે તેની વિગતો માગી હતી. આ સંદર્ભમાં એ ખાસ યાદ રાખવા જેવું છે કે ભારતમાં વેચાતા સ્માર્ટફોનમાં ચાઇનીઝ ફોન કંપનીઝનો હિસ્સો પચાસ...

પોસ્ટ ખાતામાં નવો પ્રાણ?

હવે ટપાલ ભલે કોઈ લખતું ન હોય, પોસ્ટ ખાતાને ઈ-કોમર્સ નામનો મોટો જોડીદાર મળી ગયો છે અને હવે સરકાર પણ પોસ્ટના વિશાળ નેટવર્કને નવી ટેક્નોલોજીથી, નવેસરથી ધમધમતું બનાવવા માગે છે. યાદ કરો, છેલ્લે તમે પોસ્ટકાર્ડ ક્યારે લખ્યું હતું? તમારાં બાળકોએ તો પોસ્ટકાર્ડ જોયું પણ ન હોય...

Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop