fbpx

(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

હેકર્સ કેવી રીતે બેન્કમાંથી નાણાં ચોરે છે?

હોલીવૂડ કે બોલીવૂડની કોઈ ક્રાઇમ થ્રિલર, સસ્પેન્સ ફિલ્મમાં જ જોવા મળે એવું કંઈક ગયા મહિને, મહારાષ્ટ્રના પૂણેમાં વડું મથક ધરાવતી ભારતની ૧૧૨ વર્ષ જૂની સહકારી બેન્ક કોસમોસ બેન્ક સાથે બની ગયું. બેન્કની સિસ્ટમમાં છીંડાં શોધીને આંતરરાષ્ટ્રીય હેકર્સની એક ગેંગે બેન્કના કુલ રૂા. ૯૪ કરોડ સેરવી લીધા.

આજની ડિજિટલ દુનિયામાં, ઇન્ટરનેટથી કનેક્ટેડ દુનિયાભરનાં એટીએમ, વીસા-માસ્ટરકાર્ડ-રૂપે જેવાં પેમેન્ટ કાર્ડ નેટવર્ક્સ અને કોર બેન્કિંગથી સંકળાયેલી બેન્કની શાખાઓનું બનેલું આખું બેન્કિંગ તંત્ર દિવસરાત કરોડો-અબજોના ચલણી નાણાંની લેવડદેવડ કરે છે અને આ તંત્રને સલામત રાખવા નિષ્ણાતો સતત મથામણ કરે છે. તેમ છતાં, સાયબર ક્રિમિનલ્સ કેવી રીતે બેન્કની સલામતી વ્યવસ્થા તોડીને લૂંટ ચલાવે છે એ જાણવા માટે, અનેક આંટીઘૂંટી ધરાવતી આ આખી ઘટના કેવી રીતે બની એનું આપણે પગેરું પકડીએ.

આગળ શું વાંચશો?

  • ખરેખર શું બન્યું?
  • ઇન્ટરનેશનલ બેન્કિંગની સલામતી વ્યવસ્થા શી છે?
  • સામાન્ય રીતે શું થવું જોઈતું હતું?
  • કોસમોસ બેન્કના કિસ્સામાં શું બન્યું?
  • બેન્ક ખાતેદારોનાં નાણાંનું શું?
  • ‘અનલિમિટેડ ઓપરેશન્સ’ શું છે?
  • આજની ઇન્ટરનેટ કનેક્ટેડ આપણી બેન્કિંગ વ્યવસ્થા, સૌથી નબળી કડી જેટલી જ સલામત છે
  • આપણે શું ધ્યાન રાખવું?

Please Login to view this content. (Not a member? Join Today!)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

Please enter your e-mail address. You will receive a new password via e-mail.

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

Please login to edit your profile.

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

You need to login to see your bookmark list.

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!

કોઈ પણ બાબત માટે હાલમાં માત્ર support@cybersafar.com પર સંપર્ક કરવા વિનંતી.