હવે પેટીએમ ‘લોન’ પણ આપશે!

ક્રેડિટ કાર્ડની જેમ, હવે તમારા મોબાઇલ વોલેટમાં પૂરતું બેલેન્સ ન હોય તો પણ ઇન્સ્ટન્ટ લોનની મદદથી ખરીદી કરી શકાશે. પરંતુ કેટલીક સાવધાની જરૂરી છે.

x
Bookmark

ઇન્સ્ટન્ટ મેસેજિંગના જમાનામાં હવે લોન પણ ઇન્સ્ટન્ટ થવા લાગી છે! આમ તો, જો તમે તમારા બેન્ક ખાતામાં ઠીક ઠીક રકમ જમા રાખતા હો તો મોટા ભાગની બેન્ક લગભગ કોઈ પ્રકારના ડોક્યુમેન્ટેશનની જરૂરિયાત વગર લોન ઓફર કરતી હોય છે.

એ દિશામાં એક ડગલું આગળ વધતાં પેટીએમ અને આઇસીઆઇસીઆઇ બેન્કે હવે જોડાણ કરીને ટૂંકા ગાળા માટે, નાની રકમની ઇન્સ્ટન્ટ લોન આપવાની શરૂઆત કરી છે.

Please to view this content. (Not a member? Join Today!)

ક્લિક કરો, અંક જુઓ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here