fbpx

(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઇન્ટરનેટની આવતી કાલ : મેટાવર્સ શું છે?

આજનું ઇન્ટરનેટ હવે જૂનું થઈ ગયું છે. અનેક કંપનીઓ કંઇક જુદા જ ઇન્ટરનેટના સર્જન માટે મથી રહી છે. હાલ બહુ ગાજતો આ ‘મેટાવર્સ’ કન્સેપ્ટ આખરે શું છે?

એકવીસમી સદીનાં પહેલાં એકવીસ વર્ષમાં આપણી દુનિયા બહુ બદલાઈ ગઈ એવું તમને લાગે છે? એવો અભિપ્રાય બાંધવાની ઉતાવળ કરશો નહીં. બહુ નજીકના ભવિષ્યમાં દુનિયા હજી ઘણી વધુ બદલાવાની છે. એની શરૂઆત થઈ જ ચૂકી છે! 

સોશિયલ મીડિયા પર હેશટેગ, રીલ્સ, સ્ટોરીઝ, બેટલ રોયાલ ગેમ્સ, ઓનલાઇન શોપિંગ કે પેમેન્ટ વગેરે અત્યારે તમને ગૂંચવતાં હોય તો સાવધાન થઈ જજો. નજીકના ભવિષ્યમાં હજી ઘણું વધું શીખવાનું થશે! 

ફેસબુકના માર્ક ઝકરબર્ગે, હમણાં સાથીદારો સાથે ને પછી મીડિયા ઇન્ટરવ્યૂમાં ફેસબુકના ભાવિ વિશે વાત કરી ત્યારે તેમણે એક શબ્દ ગાજતો કર્યો – મેટાવર્સ! એમને આ કન્સેપ્ટ એટલો જચી ગયો છે કે કંપનીનું નામ જ ‘મેટા’ કરી નાખ્યું છે. ફેસબુક સહિત અનેક કંપની આ દિશામાં ખાસ્સી આગળ વધી ગઈ છે.

પણ આ મેટાવર્સ છે શું?

હજી થોડાં  વર્ષ પહેલાં સુધી, બધું કામકાજ આંગળીના ઇશારે, ગમે ત્યારે, ગમે ત્યાંથી કરી શકીશું એવી આપણને કલ્પના પણ નહોતી. એવું જ કંઈક મેટાવર્સનું છે. એ હાલની કલ્પનાથી પણ આગળ છે. તેને ઇન્ટરનેટ ૩.૦ કહી શકાય. એ ઇન્ટરનેટ ઓફ થિંગ્સથી આગળ, ઇન્ટરનેટ ઓફ એવરીથિંગ છે! આવો જરા ઊંડાણથી તપાસીએ.

Please Login to view this content. (Not a member? Join Today!)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

Please enter your e-mail address. You will receive a new password via e-mail.

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

Please login to edit your profile.

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

You need to login to see your bookmark list.

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!

કોઈ પણ બાબત માટે હાલમાં માત્ર support@cybersafar.com પર સંપર્ક કરવા વિનંતી.