| digital-books

ડિજિટલ બુકઃ ઇંગ્લિશ સુધારો – સ્ટેપ-બાય-સ્ટેપ

રોજબરોજના જીવનમાં અને ઉચ્ચ શિક્ષણમાં ઇંગ્લિશ ભાષાના મહત્ત્વને કોઈ રીતે નકારી શકાય તેમ નથી. મુશ્કેલી એ છે કે ઇંગ્લિશ પરની પકડ મજબૂત બનાવવામાં મદદથી કરતી વિવિધ સાઇટ્સ ઇંગ્લિશમાં જ હોવાથી ઘણા લોકોને તેનો ઉપયોગ કરવામાં મુશ્કેલી પડે છે.  આ ડિજિટલ બુકમાં એક એવી સાઇટના...