| smart guide

વીડિયો કોન્ફરન્સિંગ માટે બહુ પોપ્યુલર ઝૂમ સર્વિસમાં ’બ્રેકઆઉટ’ રૂમ સુવિધા

જો તમારે ઓફિસના કામકાજના ભાગરૂપે કે સ્કૂલ, કોલેજમાં વિવિધ સેમિનાર/વર્કશોપમાં ભાગ લેવાનો થતો હોય તમારો અનુભવ હશે કે તેમાં મોટા ભાગે બે રીતે કામ થતું હોય છે. પહેલી રીતમાં સૌ પાર્ટિસિપન્ટ્સ એક સાથે જોડાય અને સેમિનારના સંચાલક સૌની સાથે વાતચીત કરે તથા સૌ એકમેક સાથે...

નોટિફિકેશન્સ જાણો નવી રીતે

સામાન્ય સંજોગોમાં સ્માર્ટફોનમાં બધી જ એપનાં નોટિફિકેશન્સ બંધ રાખવાં સારાં. કેમ કે આમ પણ સ્માર્ટફોન આપણો મહત્ત્વનો સમય ચોરી લેતા હોય છે અને જ્યારે આપણે સ્માર્ટફોન બાજુએ મૂકીને કોઈ એકદમ જરૂરી કામ પર ફોકસ કરવાનો પ્રયાસ કરી રહ્યા હોઇએ ત્યારે ફોનના સ્ક્રીન પર ટપકી પડતાં...

ડુ-નોટ ડિસ્ટર્બમાં સ્માર્ટ ખૂબી

તમારી સાથે આવું થાય છે? માની લો કે તમે ક્લાયન્ટની ઓફિસે પહોંચ્યા છો અને ત્યાં કોઈ મીટિંગમાં વ્યસ્ત છો, એ દરમિયાન ફોન તમને ડિસ્ટર્બ ન કરે એટલે તમે ફોનમાં ડુ-નોટ ડિસ્ટર્બ ફીચર ઓન કર્યું છે. પછી મીટિંગ પૂરી થઈ ગઈ, તમે પોતાની ઓફિસે પરત જવા માટે નીકળી પડ્યા, પરંતુ ડુ-નોટ...

હવે એન્ડ્રોઇડ ક્રોમ બ્રાઉઝરમાં પણ પિક્ચર-ઇન-પિક્ચર બબલ

એન્ડ્રોઇડ માટેના ક્રોમ બ્રાઉઝરમાં એક નાની પણ ઉપયોગી સુવિધા ઉમેરાઈ છે - એ છે ફ્લોટિંગ પિકચર-ઇન-પિકચરની સુવિધા. સ્માર્ટફોનમાં આ સુવિધા આપણે વીડિયો માટે તો ઘણી એપમાં જોઈ છે, પરંતુ હવે બધા પ્રકારના કન્ટેન્ટ માટે તેનો લાભ બ્રાઉઝરમાં લઈ શકાશે. આપણી તેને સાદી રીતે સમજીએ....

નોટિફિકેશનનું કસ્ટમાઇઝેશન

ધારો કે તમે તમારો ફોન બાજુએ રાખીને કોઈ મહત્ત્વના કામમાં ફોકસ કરી રહ્યા છો. બરાબર એ સમયે તમારા ફોનમાં કોઈ નોટિફિકેશન આવી ટપકે છે. આવી સ્થિતિમાં જે શક્યતા રહે એ જ નોટિફિકેશન ખરેખર કોઈ મહત્ત્વના ઇમેઇલનું હોય અથવા પછી લાંબા સમયથી તમે ફોનમાં ગેમ રમ્યા ન હો અને એ  ગેમ તરફથી...

ગૂગલ ફાઇલ્સ એપમાં સ્કેનિંગની સુવિધા

તમે તમારા સ્માર્ટફોનમાં ફાઇલ મેનેજર તરીકે ગૂગલની ‘ફાઇલ્સ’ એપ (Files by Google, Google LLC)નો ઉપયોગ કરો છો? ફોનમાંની બધી ફાઇલ્સ સહેલાઈથી શોધવા માટે અને તેની સાફસૂફી કરવા માટે આ એપનો ઉપયોગ ઘણો સહેલો છે. અગાઉ આપણે તેના ઉપયોગ વિશે વિગતવાર વાત કરી ગયા છીએ. અત્યારે તેમાં...

Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop