Home-Oct2022

તમે અને તમારો પરિવાર
નવા ડિજિટલ યુગ માટે તૈયાર છો?

ઇન્ટરનેટ, સ્માર્ટફોન અને કમ્પ્યૂટરથી
આપણું જીવન તેજ ગતિએ બદલાઈ રહ્યું છે

પણ, આ બાબતોનો ઉપયોગ આવડે એટલું પૂરતું નથી. તેનો આપણને પૂરો લાભ મળવો જોઈએ.

વિદ્યાર્થીઓના અભ્યાસમાં
સારી કારકિર્દીમાં
ઓફિસના કામકાજમાં
રોજિંદા જીવનમાં

‘સાયબરસફર’ એ જ દિશાનો એક પ્રયાસ છે.

અમારું લક્ષ્ય છે –
તમામ ગુજરાતી ડિજિટલી
સજાગ, સક્ષમ અને સક્રિય!

‘સાયબરસફર’ ચાર બાબતો પર ફોકસ્ડ છે

Curiosity

ફક્ત જવાબો નહીં,
નવા સવાલો જગાવે તેવું વાંચન!

Productivity

ઓફિસના કામકાજને
સ્માર્ટ ટચ આપતું વાંચન!

Creativity

નવા ચીલે ચાલીને
નવું કરવાનો ઉત્સાહ જગાવતું વાંચન!

CyberSafety

રોજિંદા જીવનમાં
સલામતી વધારતું વાંચન!

‘સાયબરસફર’નું
વિષય વૈવિધ્ય

Knowledge Power
ટેક્નોલોજી સંબંધિત અનેક બાબતોની સરળ સમજ
Amazing Web
રોજિંદા સર્ફિંગમાં આપણા રડારની બહાર રહેતી જાણવા જેવી વેબસાઇટ્સ
Career Guide
આઇટીમાં કરિયર સંબંધિત માર્ગદર્શન
FAQ
ટેકનોલોજીને લગતા મૂંઝવતા સવાલોના મુદ્દાસર જવાબ
Cyber Safety
ઓનલાઇન સેફ્ટી સંબંધિત તલસ્પર્શી માહિતી
Creativity
સર્જનાત્મક્તા કેળવતી સાઇટ્સ, એપ્સ
Science-Maths
Tech Terms
રોજેરોજ સંભળતી ટેક ટર્મની સ્પષ્ટ સમજ
Useful WebServices
ઉપયોગી વેબસર્વિસીઝનો પરિચય
English Winglish
ઇંગ્લિશ પરની પકડ મજબૂત કરવામાં મદદ કરવી રસપ્રદ સર્વિસીઝ
Mobile World
મોબાઇલનો સ્માર્ટ ઉપયોગ શક્ય બનાવતી વાતો
Social Media
સોશિયલ મીડિયાના વિવિધ અપડેટ્સ
Smart Surfing
રોજબરોજનું સર્ફિંગ સ્માર્ટ બનાવતી ટિપ્સ
Smart Banking
ડિજિટલ પેમેન્ટની નવી રીતોની નવી વાતો

Previous
Next

CyberSafar-Google-Search.jpg
CyberSafar-Google-gmail.jpg
CyberSafar-Google-photos.jpg
CyberSafar-Google-pay.jpg
CyberSafar-Google-Drive.jpg
CyberSafar-Google-Earth.jpg
CyberSafar-Google-maps.jpg
CyberSafar-Google-youtube.jpg
CyberSafar-Google-Chrome.jpg
CyberSafar-Google-docs.jpg
CyberSafar-Google-sheets.jpg
CyberSafar-Whatsapp.jpg
CyberSafar-facebook.jpg
CyberSafar-Microsoft-Word.jpg
CyberSafar-Microsoft-Excel.jpg
CyberSafar-Microsoft-Office.jpg
cybersafar-upi.jpg
Wikipedia.jpg
Artificial-Intelligence.jpg
Internet-of-Things.jpg
Emerging-Technologies.jpg

Previous
Next

‘સાયબરસફર’ વિવિધ સ્વરૂપે ઉપલબ્ધ છે

મંથલી મેગેઝિન

પ્રિન્ટ અને ડિજિટલ સ્વરૂપે
વર્ષ ૨૦૧૨થી નિયમિત પ્રકાશિત

જુઓ તમામ અંક

ડિજિટલ બુક્સ

બિલકુલ અનોખી, મોબાઇલ-ફ્રેન્ડલી બુક્સ – એપમાં ઉપલબ્ધ
ટૂંક સમયમાં આવે છે

ડાઉનલોડ એપ

પ્રિન્ટેડ બુક્સ

વિવિધ વિષયની તલસ્પર્શી સમજ આપતી બુક્સ

આઉટ ઓફ સ્ટોક

મિનિ ગાઇડ્સ

મુદ્દાની વાત ટૂંકી ને ટચ રીતે કહેતી ગાઇડ્સ – એપમાં ઉપલબ્ધ

ડાઉનલોડ એપ

ફ્રી અપડેટ્સ

વોટ્સએપ ગ્રૂપ દ્વારા માત્ર ઉપયોગી બાબતોનું ફ્રી શેરિંગ

ડાઉનલોડ એપ

આપનું આ જ્ઞાનસફર પર સ્વાગત છે!
આપની સફર
આનંદમય
રહે!

Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop