એક અનોખી જ્ઞાનસફર પર આપનું સ્વાગત છે!
‘સાયબરસફર’ ગુજરાતી પરિવારો માટે સ્માર્ટફોન, ઇન્ટરનેટ અને કમ્પ્યુટરનો જ્ઞાનખજાનો ખોલતું મંથલી મેગેઝિન છે.
‘સાયબરસફર’ વિશે વધુ જાણવા, તેનો એક સેમ્પલ અંક મેળવો!
અમે ગુજરાતની વિવિધ શાળાઓને આ મેગેઝિનનો એક સેમ્પલ અંક હાર્ડકોપી (મર્યાદિત સંખ્યામાં, વહેલા તે પહેલાના ધોરણે) અથવા પીડીએફ સ્વરૂપે (સૌને) મોકલી રહ્યા છીએ.
જો આપ આ નિઃશુલ્ક સેમ્પલ અંક મેળવવા ઇચ્છતા હો, તો નીચેના ફોર્મમાં આપની શાળાની સંપર્ક માહિતી આપવા વિનંતી.
આપ આ ફોર્મ ઇંગ્લિશ અથવા ગુજરાતીમાં ભરી શકો છો.
વધુ માહિતી માટે કોલ/વોટ્સએપ કરોઃ 92272 51513
‘સાયબરસફર’ મેગેઝિન ફેબ્રુઆરી 2012થી નિયમિત પ્રકાશિત થાય છે. અત્યાર સુધીમાં 91 અંક પ્રકાશિત થઈ ચૂક્યા છે.
‘સાયબરસફર’ બે સ્વરૂપે ઉપલબ્ધ છેઃ
- પ્રિન્ટ મેગેઝિનઃ લવાજમ ભરીને પોસ્ટ દ્વારા આપના સરનામે અંક મેળવી શકાય છે.
- ઓનલાઇન મેગેઝિનઃ આ વેબસાઇટ પર દરેક મહિનાના પ્રિન્ટેડ અંકના દરેક લેખ, વેબ આર્ટિકલ સ્વરૂપે પ્રકાશિત થાય છે. દરેક લેખનો પ્રારંભિક ભાગ સૌ કોઈ વાંચી શકે છે. ઓનલાઇન મેગેઝિનનું લવાજમ ભરીને આખા લેખ વાંચી શકાય છે.