fbpx

(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

પરમાણુનો પરિચય કરવો છે?

એક્વેરિયમ’, ‘મ્યુઝિયમ’, ‘પ્લેનેટોરિયમ’… આ બધા શબ્દો તો આપણે સાંભળ્યા, સમજ્યા છે અને એનાં વાસ્તવિક સ્વરૂપ જોયાં પણ છે. પણ ‘મોલેક્યુલરિયમ’?

એ વળી શું, એવો સવાલ થયો? આ અજાણ્યા શબ્દમાં એક શબ્દ થોડો જાણીતો લાગતો હશે – મોલેક્યુલ કે પછી મોલેક્યુલર. પાંચમા-છઠ્ઠા ધોરણમાં ભણતા વિદ્યાર્થીને મોલેક્યુલનો અર્થ પૂછો તો અંગ્રેજીમાં એ કહે કે ‘ગ્રૂપ ઓફ એટમ્સ’ અને ગુજરાતી માધ્યમમાં હોય તો કદાચ ‘પદાર્થની વિભાજન પ્રક્રિયાથી થતો, તેનું રાસાયણિક રૂપ ગુમાવ્યા વિનાનો નાનામાં નાનો અંશ’ એવી મહા અઘરી વ્યાખ્યા પણ ઠપકારી દે.

આપણા માટે મોલેક્યુલ એટલે પરમાણુ અને સાદામાં સાદો મોલેક્યુલ એટલે એચટુઓ – બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન એટમથી બનતો મોલેક્યુલ!

આ બધું આપણે ભણી ચૂક્યા છીએ, પણ આપણે એ ભણતા ત્યારે આપણને એટલી ગતાગમ કદાચ નહોતી પડતી, જેટલી આજનાં બાળકોને પડે છે. કેમ?

‘આજની જનરેશન જ સ્માર્ટ છે’ એ તો સીધો સાદો જવાબ થયો. મૂળ સવાલ એ છે કે આજની જનરેશન સ્માર્ટ કેમ છે?

એનો જવાબ એ કે આજનાં બાળકોએ નવું નવું શીખવા માટે માત્ર શાળા અને શિક્ષકો પર આધારિત રહેવું પડતું નથી. એ જુદી જુદી ઘણી રીતે અને ઘણી બધી જગ્યાએથી, ઘણું બધું શીખે છે  જો આપણે એમને એ બધા તરફ વાળીએ તો. આ લેખમાં પરમાણુની પારાયણ માંડવા પાછળનું કારણ આવી જ એક સાઇટ કે એપ છે, જેના તરફ આપણે પરિવારનાં બાળકોને વાળવાં જોઈએ.

Please Login to view this content. (Not a member? Join Today!)

One Response

  1. ફાયર ફોક્સ ક્વોંટમ ડાઊનલોડ કરી લીધુ..મસ્ત સર્વિસ છે..ખાસ કરીને સ્ક્રીનશોટ અને પોકેટ સર્વિસ. ઈંગ્લીશ ગ્રામર ની સાઈટ ખુબ જ ઉપયોગી. ઓનલાઈન ટેસ્ટ પણ કરી.મજા આવી. અંગ્રેજી માધ્યમની સ્કૂલમા ચિત્ર શિક્ષક છુ. ૧૦ ધોરણ ગુજરાતી માધ્યમ મા અભ્યાસ પછી ચિત્ર નો ડિપ્લોમા કર્યો. ગ્રામર ની સાઈટ ડેઈલી જોઉ છુ. ઘણુ શિખવા મળે છે. એક્સેલ મા સેલ ડિરેક્શન ચેંજ કરીને કામ કરવાની મજા આવી. એક્સેલ મા હજુ વધુ ફોર્મ્યુલા વિશે માહીતી આપો તો મજા આવશે.મોલેક્યુલ સાઈટ જોવા ની મજા આવી.

    રાજેંદ્ર ચૌહાણ-ચિત્ર શિક્ષક-સિક્કા જામનગર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

Please enter your e-mail address. You will receive a new password via e-mail.

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

Please login to edit your profile.

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

You need to login to see your bookmark list.

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!

કોઈ પણ બાબત માટે હાલમાં માત્ર support@cybersafar.com પર સંપર્ક કરવા વિનંતી.