આપણો ફેવરિટ બેટ્સમેન ક્રીઝ પર હોય, તેનો સ્કોર ૯૭ રનના આંકડે પહોંચી ગયો હોય, ક્યારે સદી થાય એની ઘડીઓ ગણાઈ રહી હોય... અને અચાનક વરસાદ પડે, મેચ થંભી જાય તો?! ‘સાયબરસફર’ સાથે એવું જ થયું! સતત આઠ વર્ષથી નિયમિત રીતે પ્રકાશિત થતા અંકોનો આંક ૯૭ને પાર કરી ગયો, ત્યાં કોરોના...
અંક ૦૯૮, એપ્રિલ ૨૦૨૦માં પ્રકાશિત થયેલ લેખો
લેખના શીર્ષક પર ક્લિક કરી લેખ જુઓ.
બ્લુ ટેગ પર ક્લિક કરી, એ વિભાગમાં અત્યાર સુધીમાં પ્રકાશિત તમામ લેખ જુઓ.