આંગળીના ઇશારે પાનાં ફેરવો કે ઝૂમ કરો. મોબાઇલમાં મેગેઝિન નીચે અને પીસીમાં મેગેઝિન ઉપર દેખાતા ટૂલબારમાં ‘ટેબલ ઓફ કન્ટેન્ટ’ ઉમેરાયું છે. [flipbook...

રાઉટર આપણે માટે રોજ ઉપયોગી સાધન હોવા છતાં, તેનાં કેટલાંક પાસાં આપણાથી અજાણ્યાં હોઈ શકે છે, આ લેખમાં તેની પાયાની વાતો જાણીએ.